SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] त्रीजी अने चोथी शिलानी हकीकत । स्यात् प्रतीचीसंमुखायामस्यां सिंहासनद्वयम् । जिनजन्माभिषेकाहं दक्षिणोत्तरयोर्दिशोः ।। २३८ ॥ शीतोदोत्तरदिग्भाविपक्ष्मादिविजयाष्टके । संजातोऽहन्नौत्तराहसिंहासनेऽभिषिच्यते ॥ २३९ ॥ शीतोदादक्षिणाभाविवप्रादिविजयाष्टके । जातो जिनो दाक्षिणात्यसिंहासनेऽभिषिच्यते ॥ २४० ।। उदीच्यां मेरुचूलाया उदीच्यान्ते वनस्य च । रक्तस्वर्णमयी रक्तकंबला वर्तते शिला ॥ २४१ ॥ दक्षिणोत्तरविस्तीर्णा सा पूर्वपश्चिमायता । उदग् रुज्वी चूलिकातो वका तथोत्तरामुखी ॥ २४२ ।। अस्यां सिंहासनं मध्ये मणिरत्नमनोहरम् । एरावतक्षेत्रजातो जिनस्तत्राभिषिच्यते ॥ २४३ ॥ एवं मेरुगिरावस्मिन्नभिषेकासनानि षट् । अभिषेकस्तु युगपञ्चतुर्णामथवा द्वयोः ॥ २४४ ॥ પશ્ચિમ સન્મુખ રહેલી આ શિલાપર ઉત્તર અને દક્ષિણ દિશામાં જિનભગવાનના અભિષેકને અર્થે બે લાયક સિંહાસન છે. ૨૩૮. ઉત્તર દિશાના સિંહાસન પર, શીતદાનદીની ઉત્તરે આવેલા પમાદિક આઠ વિજયોમાં થયેલા જિનભગવાનને અભિષેક કરવામાં આવે છે; અને દક્ષિણદિશાના સિંહાસન પર, શીતોદાની દક્ષિણે આવેલા વપ્રાદિ આઠ વિજમાં થયેલા જિનેશ્વરનો અભિષેક કરવામાં આવે छ. २३८-२४०. ચેથી રત્નકંબલા નામની શિલા છે તે મેરૂની ચૂલિકાની ઉત્તરે વનને ઉત્તર છેડે આવેલી છે અને એ પણ રક્તસ્વર્ણમય છે. ૨૪૧. એ શિલા ઉત્તરદક્ષિણ પહોળી અને પૂર્વ પશ્ચિમ લાંબી છે. વળી એ ઉત્તરસન્મુખ આ देसी छ; मने उत्त२०२५ माघी तथा यूलिजात२६ वटी छ. २४२. - એ શિલા પર મણિરત્નથી મનહર એવું સિંહાસન રહેલું છે અને તે સિંહાસન પર એરવત ક્ષેત્રમાં થયેલા જિનભગવાનનો અભિષેક કરવામાં આવે છે. ૨૪૩. એ પ્રમાણે આ મેરૂ પર્વત પર અભિષેક કરવાનાં છ આસનો છે. ત્યાં એક સાથે ચાર અથવા બે જિનભગવાનનો અભિષેક થાય છે. ૨૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy