SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ (३५६) लोकप्रकाश । [सर्ग १८ अमुण्या दक्षिणामुख्याः सम्मुखं भरतं यतः। ततस्तत्रत्यप्तावस्य युक्तमत्राभिषेचनम् ॥ २३३ ॥ . शेषं तु मानसंस्थानसोपानवेदिकादिकम् । सर्वासामपि विज्ञेयमविशेषेण पाण्डवत् ॥ २३४ ॥ वर्णतश्चोक्तरूपे द्वे कुमुदोदरसोदरे । वक्ष्यमाणे पुनः कोकनदविद्रुमबन्धुरे ॥ २३५ ॥ अयं तावत् जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्त्यभिप्रायः ॥ बृहत्क्षेत्रसमाससू. वृत्तौ तु सर्वाः श्वेतसुवर्णमय्य उक्ता इति ज्ञेयम् ॥ ___ वनपश्चिमपर्यन्ते शिला रक्तशिलाभिधा । प्रतीच्यां मेरुचूलायाः तपनीयमयी मता ॥ २३६ ॥ पूर्वपश्चिमविस्तीर्णा सा दक्षिणोत्तरायता। ऋजुतास्याः पश्चिमायां वक्रता चूलिकादिशि ॥ २३७॥ એ પર મધ્યભાગમાં ઉત્તમ સિંહાસન છે. એ સિંહાસન ઉપર ઈન્દ્રો ભરતક્ષેત્રમાં થયેલા જિનેશ્વરને અભિષેક કરે છે. ૨૩૨. આ શિલાની સન્મુખ દક્ષિણ તરફ ભરતક્ષેત્ર આવેલ છે અને તેથી ત્યાં થયેલા જિનભગ વાનને ત્યાં અભિષેક થાય છે. ૨૩૩. આ શિલાસંબંધી આકૃતિ, પ્રમાણ, પગથીયાં તથા વેદિકા વગેરેશેષ સર્વ પાંડકશિલાની સમાન જાણી લેવું. ૨૩૪. ઉપરોક્ત ઉભય શિલાઓને વર્ણ કુમુદના ગર્ભસમાન છે. અને જે હવે વર્ણવશું એ બેઉ શિલાને વર્ણ માણિક્ય તથા પ્રવાળાં સરખો છે. ૨૩પ. આ વાત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રની ટીકાને અનુસરે છે. ક્ષેત્રસમાસની ટીકામાં તો સર્વ શિલાઓ વેત સ્વર્ણમય કહી છે. ત્રીજી રક્તશિલા નામની શિલા વનને પશ્ચિમ છેડે મેરુની ચલિકાની પશ્ચિમે આવેલી છે અને રક્તસ્વર્ણમય છે એમ કહ્યું છે. ૨૩૬. એ પૂર્વ પશ્ચિમ પહોળી છે અને ઉત્તર દક્ષિણ લાંબી છે. વળી એ પશ્ચિમ તરફ સરલ– સીધી છે અને ચૂલિકાતરફ વાંકી છે. ૨૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy