SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । ( ३६०) [सर्ग १८ यद्वा मौलेरतिक्रान्तमधो यद्योजनादिकम् । विभक्ते पंचभिस्तस्मिन् लब्धे चतुर्भिरन्विते ॥ २६० ॥ जायतेऽभीप्सिते स्थाने विष्कम्भोऽत्र यथोव॑तः । अपक्रान्तौ योजनानां विंशतः स विभाव्यते ॥ २६१ ॥ विंशतः पंचभिर्भाग योजनानां चतुष्टयी।। लब्धा चतुर्भिर्युक्ताष्टौ योजनानीति भावना ॥ २६२ ॥ असौ पद्मवेदिकया परीता काननेन च । सहकारलतेवोच्चैरालवालेन राजते ॥ २६३ ॥ एतस्याश्च शिरोभागे कमनीयमहीतले । प्राप्नुवन्ति परां प्रीतिं निर्जराः सुखनिर्भराः ॥ २६४ ॥ मध्येऽत्र सिद्धायतनं तदेकं कोशमायतम् । तथा कोशार्द्धविस्तारं देशोनं क्रोशमुन्नतम् ॥ २६५ ॥ अष्टोत्तरशतं तत्र प्रतिमाः शाश्वताहताम् । वैताढयचैत्यवत्सर्वं वक्तव्यमिह वर्णनम् ॥ २६६ ॥ તેટલા જન ઘટે છે. એટલે કે મૂળના બાર યોજનના વિસ્તારમાંથી ચાર યોજન જાય એટલે ત્યાં આઠ એજનનો વિસ્તાર રહે છે. એવી રીતે સર્વત્ર ગણત્રી કરી લેવી. ૨૫૮-૨૫૯ હવે જે મથાળેથી જ્યાં નીચે ઉતર્યા તે સ્થળનો વિસ્તાર જાણવા હોય તો જેટલું નીચે ઉતર્યો તેને પાંચ ભાંગવાથી જે આવે તેમાં ચાર ભેળવવા. ર૬૦. જેમકે, ઉચેથી વશ જન નીચે ઉતર્યા ત્યાનો વિસ્તાર જાણ છે તે વીશને પાંચ ભાગતાં ચાર આવ્યા એમાં ચાર ઉમેરતાં આઠ આવ્યા. એ આઠ ( જન ) તે તે સ્થળને विस्तार में पडाणा यावी. ४ प्रमाणे या त्यो आशुत्री रीखेवी. २६१-२६२. આ લિકા પદ્મવેદિકા અને વનખંડથી ઘેરાયેલી હોઈને જાણે કયારાથી ઘેરાયેલી કોઈ आमसती डायनी मेवी शाला ही छ. २६३. વળી એને મથાળે મનહર ભૂમિ પર રહેતા દેવે સુખમાં નિમગ્ન થયા થકા ઉત્કૃષ્ટ मानन्द प्राप्त २ छ. २६४. એના મધ્યભાગમાં એક સિદ્ધમંદિર છે. એની લંબાઈ એક કોસ છે, પહોળાઈ અરધે કોસ છે અને ઉંચાઈ એક કેસ કરતાં કંઈ ઓછી છે. ૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy