________________
( ३५२ )
लोकप्रकाश ।
पुष्पोत्तरा पुष्पवती सुपुष्पा पुष्पमालिनी । वायव्यकोणे वाप्यः स्युः सर्वाः पूर्वादितः क्रमात् ॥ २०६ ॥ श्राग्नेयनैर्ऋत्यगतौ प्रासादौ स्तः शतक्रतोः । वायव्येशान सत्कौ तावीशानेन्द्रस्य वर्णितौ ॥ २०७ ॥ चैत्यप्रासादवापीनां मानं त्रिषु वनेष्वपि । सद्भद्रशालवनवद्विज्ञेयमविशेषितम् ॥ २०८ ॥
अथास्मिन् पंडकवनेऽभिषेकार्हाः स्वयंभुवाम् | शिलाश्चतस्त्रः प्रज्ञप्ताः स्नात्रोदकपवित्रिताः ॥ २०९ ॥ श्राद्या पाण्डुशिलानाम्नी द्वितीया पाण्डुकंबला । तृतीया च रक्तशिला चतुर्थी रक्तकंबला || २१० ॥ श्रमूनि श्रासां नामानि जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे | क्षेत्रसमासे तु पांडुकंबला अतिपाण्डुकंबला रक्तकंबला अतिरक्त कंबला एवं श्रासां नामानि पठ्यन्ते ॥ प्राच्यां मेरुचूलिकाया प्राकूपर्यन्ते वनस्य च । भात्यर्जुनस्वर्णमयी शिला पाण्डुशिलाभिधा ॥ २११ ॥
[ सर्ग १८
અને વાયવ્યકાણના પ્રાસાદને ફરતી પૂર્વાદ્દિક દિશાને અનુક્રમે પુષ્પાત્તરા, પુષ્પવતી. સુષુપ્પા અને પુષ્પમાલિની નામની ચાર વાવ આવેલી છે. ૨૦૬,
અગ્નિકાણ તથા નૈઋત્યકાણુના--એમ એ પ્રાસાદ સાધર્મેન્દ્રના છે; અને વાયવ્યકાણુ तथा ईशान अणुनो-म में प्रसाद शानेन्द्रना . २०७
ભદ્રશાળવનમાં આવેલા ચૈત્ય, પ્રાસાદ અને વાવ–એ સર્વેનુ જે માન યાગ્યસ્થળે કહે વામાં આવ્યું છે તેજ માન શેષ ત્રણે વનના ચૈત્ય, પ્રાસાદ અને વાવનુ છે. ૨૦૮.
વળી આ પાંડકવનને વિષે શ્રી જિનભગવાનના અભિષેકને યાગ્ય ચાર શિલાઆ આવેલી छे--ते यारे प्रलुना स्नात्र भजथी पवित्र थयेसी छे. २०८.
પહેલી પાંડુશિલા, બીજી પાંડુક મલા, ત્રીજી રક્તશિલા અને ચાથી રક્તક ખલા છે. ૨૧૦૦ આ નામ કહ્યાં તે જ બુદ્ધીપપ્રજ્ઞપ્તિ સૂત્રને અનુસારે છે. ક્ષેત્રસમાસમાં તો પાંડુક બલા, અતિપાંડુક ખલા, રક્તક ખલા અને અતિરક્તક ખલા-એમ નામ કહેલાં છે.
Jain Education International
ચારમાં જે પહેલી પાંડુશિલા નામની છે તે મેની ચિલકાથી પૂર્વે અને વનને પૂર્વ છેડે मावेसी छे. २११.
For Private & Personal Use Only
www.jainelibrary.org