SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक } मेरुना चोथा वन · पांडकवन ' नुं स्वरूप । ( ३५१) यथा मेरुं परिक्षिप्य स्थिता पूर्ववनत्रयी । परिक्षिप्य स्थितमिह तथेदं मेरुचूलिकाम् ॥ १९९ ॥ त्रिसहस्री योजनानां द्वाषष्टया संयुतं शतम् । विशेषाभ्यधिकं किंचित् परिक्षेपोऽस्य वर्णितः ॥ २०० ॥ ___ अस्मिन् मेरुचूलिकायाः पंचाशद्योजनोत्तरम् । सिद्धायतनमेकैकं प्राग्वत् दिशां चतुष्टये ॥ २०१ ।। विदिक्षु पुनरेकैकः प्रासादो वापिकावृतः। नामान्यासां वापिकानामैशान्यादिविदिक्क्रमात् ॥ २०२ ॥ पुंड्रा पुंड्रप्रभा चैव सुरक्ताख्या तथापरा । रक्तावतीति चैशानप्रासादे वापिका मताः ॥ २०३ ॥ क्षीररसा चेतुरसा तथामृतरसाभिधा। वारुणीति किलाग्नेयप्रासादे वापिकाः स्मृताः ॥ २०४ ॥ शंखोत्तरा तथा शंखा शंखवर्ता बलाहका । प्रासादे नैर्ऋतीसंस्थे वापिकाः परिकीर्तिताः ॥ २०५॥ અર્ધ કરવા. એટલે ચાર ચારાણું જન આવ્યા. એ મરકતરત્નના ગ્રેવેયકની આકૃતિવાળા से पननु प्रभा. १८७-१८८. પૂર્વોક્ત ત્રણ વન જેમ મેરૂ પર્વતને વીંટાઇને રહેલાં છે તેમ આ ચોથું પડકવન મેરૂની ચૂલિકાને વીંટીને રહેલું છે. એને ઘેરાવ ત્રણ હજાર એકસે બાસઠ જનથી કંઈક અધિક डे। छ. १८८-२००. આ વનમાં, મેરૂની ચલિકાથી પચાસ યોજનને અંતરે, પૂર્વની પેઠે દિશ અકેક સિદ્ધ મંદિર છે; અને ચારે વિદિશાઓ એટલે ખુણામાં વાવાથી વીટળાયેલા અકેક પ્રાસાદ છે. એ વાવનાં નામ ઈશાન આદિક વિદિશાઓને અનુક્રમે નીચે પ્રમાણે છે:– ર૦૧-૨૦૨. - ઈશાનકેણના પ્રાસાદની ચિતરફ પંડ્રા, પ્રભાવા, સુરતા તથા રક્તાવતી નામની वाको छ. २०३. અગ્નિકોણના પ્રાસાદની ચોતરફ ક્ષીરરસા, ઇક્ષુરસા, અમૃતરસા તથા વારૂણ નામની पाव। छ. २०४. નેત્રત્યકોણમાં રહેલા પ્રાસાદની બાજુ શેત્તરા, શંખા, શંખાવર્તા, તથા બલાહકા नामनी वाव। छ. २०५. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy