SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] पांडकबननी चार शिलामा पहेली शिलानी हकीकत । ( ३५३) सा पूर्वापरविस्तीर्णा तथोदग्दक्षिणायता। आयामतो योजनानां शतानि पंच कीर्तिता ।। २१२ ॥ शतान्यर्द्धतृतीयानि मध्ये विष्कम्भतो मता। अर्धचन्द्राकृतेस्तस्या मध्ये परमविस्तृतिः ॥ २१३ ॥ पूर्वापरः शरत्वेन व्यासोऽस्याः परमो बुधैः । जीवात्वेन च परमायामस्तु दक्षिणोत्तरः ॥ २१४ ॥ परिक्षेपो धनुःपृष्टतया भाव्यो यथोचितः । तत्तत्करणरीत्या वा समानेयं शरादिकम् ॥ २१५॥ __ चतुर्योजनपिण्डायामस्यां भाति चतुर्दिशम् । तोरणालंकृतं कनं सोपानानां त्रयं त्रयम् ॥ २१६ ॥ अधिज्यचापाकारायाः वक्रता चुलिकादिशि । ऋजुता स्वस्वदिक्क्षेत्राभिमुखास्याः विभाव्यताम् ॥ २१७ ।। अत्यन्तकमनीयायामस्यां वृन्दारकत्रजाः। आसीनाश्च शयानाश्च विदन्ति परमां मुदम् ॥ २१८॥ એ પૂર્વ પશ્ચિમ પહોળી છે અને ઉત્તર દક્ષિણ લાંબી છે. એની લંબાઈ પાંચસો યોજના છે. એની પહોળાઈ મધ્યભાગમાં અઢીસો યોજન છે કેમકે એ અર્ધ ચંદ્રાકારની છે એટલે મધ્યભાગમાં ઉત્કૃષ્ટ પહોળાઈ હોય. એ પહોળાઈ પૂર્વ પશ્ચિમે શરપણાને લઈને ઉત્કૃષ્ટી છે. વળી એની લંબાઈ જવાપણાને લઈને ઉત્તર દક્ષિણ તરફ ઉત્કૃષ્ટી છે. ૨૧૨–૨૧૪. એનો ઘેરા ધનુપૃષ્ટપણાથી યથાયોગ્યપણે ભાવી લેવો. અથવા એનું શરાદિક (શર, જીવા અને ધનુ પૃષ્ઠ) તે તે કરણ–યુક્તિની રીતે શોધી કાઢવું. ૨૧૫. આ શિલા ચાર જન જાડી છે અને એને ચોદિશ તોરણોને લીધે શોભાયમાન એવાં ત્રણ ત્રણ પગથીયાં છે. ૨૧૬, એની આકૃતિ દેરી ચઢાવેલા ધનુષ્ય જેવી છે. એ ચલિકાની દિશામાં વક છે અને પોતપિતાની દિશાના ક્ષેત્રસમુખ સરલ- સીધી છે. ૨૧૭. એ અત્યન્ત મનોહર હવાથી, એના પર દેવતાઓ અત્યંત હર્ષથી સૂએ બેસે છે, ર૧૮. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy