SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] नवमा 'बलकूट ' नी हकीकत । ( ३४५) वारिषेणा इति । जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे वइरसेणा इति । बृहत्क्षेत्रसमाप्त. वृत्तौ च वज्रसेना इति नाम । इति ज्ञेयम् ॥ एता अष्टाप्यूर्ध्वलोकवासिन्यो दिक्कुमारिकाः। सुगन्ध्यम्बुपुष्पवृष्टिं कुर्वन्ते जिनजन्मनि ॥ १६२ ॥ भद्रशालवनकूटतुल्यत्वेन भवन्त्यमी । मूले पंचयोजनानां शतान्यायतविस्तृताः ॥ १६३ ॥ वनेऽपि पंचशतिके पंचाशयोजनोत्तरम् । स्थितेरेषां स्थितिः किंचिदाकाशे बलकूटवत् ॥ १६४ ॥ ___ अत्रैव नन्दनवने सुधाशनधराधरात् । ऐशान्यां विदिशि प्रोक्तं बलकूटं जिनेश्वरैः ॥ १६५ ॥ तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे । मंदरस्सणं पव्वयस्य उत्तरपुरच्छिमेणं एत्थणं णंदणवणे बलकूडे णामं कूडे पण्णत्ते । इत्यादि ॥ विदिशोऽपि विशालाः स्युः महतो वस्तुनः किल । तद् घटेतावकाशोऽत्र प्रासादबलकूटयोः ॥ १६६ ॥ દેવી કહેલી છે. વળી ક્ષેત્રસમાસસૂત્રમાં “વારિણ” એવો પાઠ છે; “ કિરણવલી વગેરેમાં વારિણ” એવો પાઠ છે; જબુદ્ધીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં વઈરસેણા” એવો પાઠ છે અને બહક્ષેત્ર માસની ટીકામાં “વાસેના” એવો પાઠ છે. આ આઠે દેવીઓ ઊર્ધલાકની દિકુકમારીઓ છે અને એઓ જિનભગવાનના જન્મસમયે સુધી જળને છંટકાવ અને પુષ્પની વૃષ્ટિ કરે છે. ૧૬૨. વળી આઠ શિખર કહી ગયા એ ભદ્રશાલવનનાં શિખરો જેવાં હોઈને મૂળમાં પાંચ योनसमा पडाणा छ. ११3. વળી એ પાંચ યોજનાના વનમાં પચાસ જન મૂક્યા પછીથી રહેલાં છે એટલે એઓને કંઈક ભાગ બળકૂટ” ની પેઠે આકાશમાં અદ્ધર રહેલ છે. ૧૬૪. છેલ્લું નવમું ‘બળકૂટ” છે તે નન્દન વનમાં જ મેરૂપર્વતના ઇશાનકાણમાં આવેલ છે એમ જિનભગવાનનું કહેવું છે. ૧૬૫. એ સંબંધમાં જ બદ્ધીપપ્રજ્ઞપ્તિસૂત્રને વિષે કહ્યું છે કે—મંદરાચળ પર્વતની ઉત્તર અને ર્થાત્ ઈશાનકેણમાં બળકટ આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org,
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy