SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) ઢોસા [ सर्ग १८ अर्धेन नन्दनवने कूटमेतदवस्थितम् । अपरार्धेन चाकाशे तदुक्तं पूर्वसूरिभिः ॥ १६७ ।। श्राह ॥ नन्दनवने बलकूटम् । नन्दनवनं च पंचयोजनशतविस्तीर्णायां मेरोः प्रथममेखलायां । ततः कथं तत्र माति ॥ बलकूटेन पंचयोजनशतानि नन्दनवनसत्कानि रुद्धानि पंञ्चयोजनशतानि पुनः मेरोः વહ શાવાશે તતઃ શ્ચિત્તવઃ उक्तं च । नंदनवण रुभित्ता पंचसए जोषणाइं नीसरिओ। प्रायासे पंचसए रुभित्ता ठाइ बलकूडो ॥ १६८॥ इति क्षेत्रसमासवृत्तौ ॥ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तौ तु मेरुतः पंचाशद्योजनातिकमे ईशानकोणे ऐशानप्रासादः ततः अपि ईशानकोणे बलकूटमित्युक्तम् ॥ तदभिप्रायं न विद्मः॥ - મહાન પદાર્થોની વિદિશાઓ પણ મહાન-વિશાલ હોય છે. એ કથનથી, અહિં પ્રાસાદ અને બળકૂટ બેઉને અવકાશ ઘટે છે. ૧૬૬. આ નવમું બળટ અરધું નંદનવનમાં રહેલું છે અને અરધું અદ્ધર આકાશમાં રહેલું છે એમ પૂર્વાચાર્યોનું કહેવું છે. ૧૬૭. અહિં એવી શંકા ઉત્પન્ન થાય કે નંદનવનમાં બળકૂટ છે ( એમ તમે કહે છે, પણ નંદનવન તો મેરૂપર્વતની પાંચસે જન વિસ્તીર્ણ એવી પહેલી મેખલામાં છે તો એમાં (એક સહસ્ર જન વિસ્તીર્ણ એવા) બળકૂટનો કેવી રીતે સમાવેશ થાય ? આ શંકાનું સમાધાન એવી રીતે કે–બળટ નંદનવનનાં પાંચસો યજન રોકીને રહ્યું છે અને બીજાં પાંચસો જન તો મેરૂથી બહાર અદ્ધર આકાશમાં છે. માટે શંકા જેવું કાંઈ રહેતું નથી. શ્રેત્રસમાસની વૃત્તિમાં પણ કહ્યું છે કે નંદનવનનાં પાંચસે લેજને રોકીને નીકળેલા બળHટે આકાશમાં પાંચસો જન ક્યા છે. ૧૬૮. વળી જેમૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રની ટીકામાં તે એમ કહ્યું છે કે “ મેરુપર્વતથી ઈશાનકેણમાં પચાસ જન જતાં ઈશાન તરફનો પ્રાસાદ છે અને એથી પણ ઈશાનકાણમાં બળક્ટ છે. ” આ વાત કંઈ સમજણમાં આવતી નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy