SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३४४) लोकप्रकाश । [ सर्ग १८ वासिन्यौ नन्दनवनपंचमकूटषष्ठकूटवासिन्यौ च दिक्कुमार्यों तुल्याख्ये एव ॥ स्थानांगसूत्रकल्पान्तर्वाच्यटीकादिषु तु ऊर्ध्वलोकवासिनीषु सुवत्सावत्समिलास्थाने तोयधाराविचिले दृश्यते ॥ उदीच्यसिद्धायतनात् प्रतीच्यामथ पूर्वतः । प्रासादाद्वायुकोणस्थात् कूटं सागरचित्रकम् ॥ १५८ ।। बलाहका तत्र देवी मरोरुत्तरतः पुनः । जम्बूद्वीपेऽन्यत तस्या राजधानी जिना जगुः ।। १५९ ॥ उदीच्यसिद्धायतनात् प्राच्यां वायव्यकोणजात् । प्रासादात् पश्चिमायां च वज्रकूटमिहान्तरे ॥ १६० ॥ वज्रसेना तत्र देवी राजधानी सुमेरुतः। उत्तरस्यामन्यजम्बूद्वीपे ज्ञेया यथागमम् ॥ १६१ ॥ अयं तावत् क्षेत्रसमासबृहद्वृत्त्यभिप्रायः ॥ जन्बूद्वीपप्रज्ञप्तिसूत्रे च सागरचित्रकूटे वज्रसेना देवी वज्रकूटे बलाहका देवी पठ्यते इति ज्ञेयम् ॥ तथा क्षेत्रसमाससूत्रे वारिसेण इति पाठः । किरणावल्यादावपि દિકકુમારિઓનાં નામે એક સરખાં છે. પણ સ્થાનાંગસૂત્ર અને કપાન્તરની ટીકા વગેરેમાં ઉર્વલોકવાસી દિકુમારીઓમાંથી ‘સુવત્સા” તથા “વત્સમિત્રા” ને સ્થાને તોયધરા ? मन वियित्रा' सेवा नाभा छ. વળી સાગરચિત્રક નામનું સાતમું શિખર ઉત્તર તરફના સિદ્ધમંદિરથી પશ્ચિમે અને વાયવ્ય કોણના પ્રાસાદથી પૂર્વ આવેલું છે. ૧૫૮. એ શિખર પર અલાહકા નામની દેવી છે. અને એની રાજધાની પણ બધીઓની રાજધાનીની પેઠે અન્યત્ર જંબદ્વીપમાં મેરૂ પર્વતની ઉત્તરે આવેલી છે. એવાં જિનપ્રભુનાં વચન छ. १५८. આઠમું શિખર વાકૂટ નામનું છે તે ઉત્તર તરફના સિદ્વાયતનની પૂર્વ અને વાયવ્યકેણુના પ્રાસાદની પશ્ચિમે આવી રહ્યું છે. ૧૬૦. એ શિખર પર વસેના દેવીનો વાસ છે. અને એની રાજધાની પણ પૂર્વવતુ અન્યત્ર જંબદ્વીપમાં મેરૂ પર્વતની ઉત્તર દિશાને વિષે આવેલી છે એમ આગમમાં કહ્યું છે. ૧૬૧. આ જે મેં કહ્યું છે તે જ મુજબ ક્ષેત્રસમાસની માટી ટીકામાં પણ કહ્યું છે, પરંતુ જબ દ્વાપપ્રજ્ઞપ્તિસૂત્રમાં તો સાગરચિવ શિખર પર વસેના દેવી અને વાટ શિખર પર બલાહકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy