________________
क्षेत्रलोक ] __" नव शिखरोना नियत स्थान विगेरे ।
(३४३) शोभते स्वामिनी तत्र देवता मेघमालिनी ।
जम्बूद्वीपेऽन्यत्र तस्या मेरुतो राजधान्यपाक् ॥ १५३ ॥ मेघमालिनीस्थाने हेममालिनीति जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे ॥
दक्षिणस्यां प्रतीचीनात् सिद्धायतनतस्तथा । प्रासान्नैतीनिष्ठादुदीच्यां रजताभिधम् ॥ १५४ ॥ सुवत्सा देवता तत्र प्रतीच्यां कनकाचलात् । जम्बूद्वीपेऽन्यत्र तस्या राजधानी निरूपिता ॥ १५५ ॥ उत्तरस्यां प्रतीचीनात सिद्धायतनतस्तथा । वायव्यकोणप्रासादादपाच्यां रुचकाभिधम् ॥ १५६ ॥ वत्समित्रा तत्र देवी पश्चिमायां सुमेरुतः ।
जम्बूद्वीपेऽन्यत्र तस्या राजधानी जिनः स्मृता ॥ १५७ ।। एवं च जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तिबृहत्क्षेत्रसमाससूत्रवृतिसिरिनिलयक्षेत्रसमाससूत्रवृत्त्याद्यभिप्रायेण सौमनसगजदन्तसम्बन्धिपंचकूटषष्ठकूट
એ શિખર પર મેઘમાલિની દેવી સ્વામીની તરીકે રહે છે. એની રાજધાની અન્યત્ર જબૂદ્વીપમાં મેરૂપર્વતની દક્ષિણ દિશાએ આવેલી છે. ૧૫૩.
અહિં “મેઘમાલિની' નામ મેં કહ્યું છે. પણ જબદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં એને સ્થાને 'उभभासिनी' येवु नाम .
પાંચમું રજત’ નામનું શિખર પશ્ચિમ તરફના સિદ્ધ મંદિરની દક્ષિણે અને નેત્રદત્ય કેણના પ્રાસાદની ઉત્તરે આવેલું છે. ૧૫૪.
એ શિખર પર સુવત્સા નામની દેવીનો વાસ છે. એની રાજધાની પણ અન્યત્ર જંબદ્ધીપમાં મેરૂ પર્વતની પશ્ચિમે આવેલી છે. ૧૫૫.
રૂચક” નામનું છઠું શિખર પશ્ચિમાત્ય સિદ્ધ મંદિરની ઉત્તરે અને વાયવ્ય કોણના પ્રાસાદથી દક્ષિણ દિશાએ આવેલું છે, ૧પ૬.
ત્યાં વત્સમિત્રા નામની દેવી છે. એની રાજધાની પણ અન્યત્ર જખ્યદ્વીપમાં મેરૂની પશ્ચિમે આવેલી છે એમ જિનેશ્વરોનું કહેવું છે. ૧૫૭.
એવી રીતે જંબદ્વીપ પ્રજ્ઞખિત સૂત્રની ટીકા, બ્રહક્ષેત્રસમાસની ટીકા, તથા સિરિનિલય ક્ષેત્રસમાસની ટીકા વગેરેને અભિપ્રાયે, સોમનસ અને ગજાંત પર્વતોના પાંચમા અને છઠ્ઠા શિખરોપર રહેનારી દિકકુમારિઓનાં, અને નન્દન વનના પાંચમા છઠ્ઠા શિખરોપર રહેનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org