________________
लोकप्रकाश ।
पौरस्त्य सिद्धायतनैशानीप्रासादयोः किल । अन्तरे नन्दनं कूटं तत्र मेघंकरा सुरी ।। १४६ ॥
जम्बूद्वीपे Sपरत्रास्या राजधानी सुमेरुतः । ऐशान्यां विदिशि प्रोक्ता यथार्हं विजयादिवत् ॥ १४७ ॥ पौरस्त्य सिद्धायतनाग्नेयीप्रासादयोः किल । अन्तरे मन्दरं कूटं तत्र मेघवती सूरी ॥ १४८ ॥ राजधानी पुनरस्या पूर्वस्यां मेरुतो मता । जम्बूद्वीपेऽन्यत्र यथास्थानं विजयदेववत् ॥ १४९ ॥ अपाच्य सिद्धायतनाग्नेयीप्रासादयोः किल । अपान्तराले निषधं सुमेधा तत्र देवता ॥ १५० ॥ मेरो दक्षिणतस्तस्या राजधानीं जगुर्बुधाः । सहस्रान् द्वादशातीत्य जम्बूद्वीपेऽपरत्र वै ॥ १५१ ॥ अपाच्य सिद्धायतनात्प्रतीच्यां पूर्वतः पुनः । प्रासादान्नैर्ऋतीनिष्ठात् कूटं हैमवतं स्थितम् ॥ १५२ ॥
( ३४२ )
પહેલુ નન્દન નામનું શિખર છે તે પૂર્વ તરફના સિદ્ધાયતન અને ઇશાન કાણે આવેલા પ્રાસાદની વચ્ચે છે અને ત્યાં મેઘકરા નામની દેવીનેા વાસ છે. ૧૪૬.
[ सर्ग १८
એ દેવીની રાજધાની અપરત્ર જ બુદ્વીપમાં મેરૂ પર્વતથી ઇશાન કાણુમાં આવેલી છે. અને એ સમગ્રપણે વિજયદેવની રાજધાની જેવી સમજવા, ૧૪૭,
બીજું જે મ ંદર નામનુ શિખર તે પૂર્વ તરફના સિદ્ધાયતન અને અગ્નિકાણે આવેલા પ્રાસાદની વચ્ચે આવેલુ છે. ત્યાં વળી મેઘવતી નામની દેવી રહે છે. ૧૪૮.
એ દેવીની રાજધાની અન્યત્ર જ બદ્રીપમાં મેરૂપર્વતની પૂર્વ દિશાએ આવેલી છે અને એની હકીકત પણ સમગ્રપણે વિજયદેવની રાજધાનીની પેઠે જાણવી. ૧૪૯.
નિષધ નામનું ત્રીજું શિખર દક્ષિણ દિશાના સિદ્ધાયતન અને અગ્નિકાણના પ્રાસાદની વચ્ચે આવેલ છે. ત્યાં સુમેધા નામની દેવી છે. ૧૫૦.
એ દેવીની રાજધાની પણ અપરત્ર જ બુદ્વીપમાં મેરૂપર્વતની દક્ષિણે બારહજાર ચેાજનને અન્તરે આવેલી છે એમ બુદ્ધિમાનેાનુ કહેવુ છે. ૧૫૧.
ચાથુ હૈમવત નામનુ શિખર દાક્ષિણાત્ય સિદ્ધમંદિરની પશ્ચિમે અને નૈઋત્ય કોણના પ્રાસાદની પૂર્વ દિશાએ આવેલું છે. ૧પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org