SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ए आठ गजकूटना नियत स्थान । (३३५) मेरोरुत्तरपूर्वस्यामष्टमो रोचनाचलः । दक्षिणाभिमुखं यान्त्याः शीतायाः पूर्वतश्च सः ॥ ९९ ॥ एकैकस्यां विदिश्येवं द्वौ द्वौ कूटौ निरूपितौ । प्रासादसिद्धायतनान्तरालेषु किलाष्टसु ॥ १०० ॥ तथाहि वृद्धसंप्रदायः । भद्रशालवने मेरोः चतस्रोऽपि दिशः किल । नदीप्रवाहैः रुद्धाः तदिक्ष्वेवार्हगृहाणि न ॥ १०१ ॥ किन्तु नद्यन्तिकस्थानि भवनानि किलाहताम् । गजदन्तसमीपस्था: प्रासादाश्च बिडौजसाम् ॥ १०२ ॥ तदन्तरालेष्वष्टासु करिकूटा यथोदिताः। दर्शितः स्थाननियमस्तत्राप्येष विशेषतः ॥ १०३ ॥ . बहिरुत्तरकुरुभ्यो मेरोरुत्तरपूर्वतः । शीताया उत्तरदिशि प्रासादः परिकीर्तितः ॥ १०४ ॥ એજ પ્રમાણે મેરૂથી વાયવ્ય કોણમાં અને દક્ષિણ દિશામાં જતી શીતા નદીથી પશ્ચિમે અવતંસક નામને સાતમ ગજકૂટ છે. ૯૮. મેરૂની ઉત્તરપૂર્વે, અને દક્ષિણમાં જતી શીતાનદીની પૂર્વે, રચનાગિરિ નામનો આઠમે गटशाली रह्यो छ. ८६. એવી રીતે અકેકી વિદિશા એટલે ખુણામાં બબે ગજકુર આવેલા છે. એ આઠે વળી પ્રાસાદ અને સિદ્ધાયતનની વચ્ચે વચ્ચે આઠ ગાળામાં છે. ૧૦૦. આ સંબંધમાં નીચે પ્રમાણે વૃદ્ધસંપ્રદાય છે – ભદ્રશાળ વનમાં મેરૂ પર્વતની ચારે દિશાઓ નદીઓના પ્રવાહથી રૂંધાયેલી છે તેથી તે દિશાઓમાંજ જિનમંદિર નથી. ૧૦૧. પરંતુ નદીની પાસે અરિહંતના મંદિરે છે, અને ગજદંત પર્વતોની પાસે ઇન્દ્રોના प्रासाह छ. १०२. અને એઓની વચ્ચે રહેલા આઠ ગાળામાં ઉપર જણાવેલા ગજકૂટ-પર્વત છે. ૧૦૩. આ બાબતમાં વિગતવાર સ્થાનનિયમ નીચે પ્રમાણે છે – ઉત્તરકુથી બહાર, મેરૂથી ઉત્તારપૂવે, તથા શીતાનદીથી ઉત્તરે પ્રાસાદ કહેલ છે. ૧૦૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy