________________
( ३३४) लोकप्रकाश ।
[ सर्ग १८ मेरोरुत्तरपूर्वस्यां शीतायाः सरितः पुनः । गच्छन्त्याः प्रागभिमुखमुत्तरस्यामिहादिमः ॥ ९२ ॥ प्रादक्षिण्यक्रमेणाथ मेरोदक्षिणपूर्वतः । शीतायाः प्राक्प्रवृत्ताया दक्षिणस्यां च नीलवान् ॥ ९३ ॥ मेरोदक्षिणपूर्वस्यां शीतोदायाश्च पूर्वतः। मेरोदक्षिणदिक्स्थायाः सुहस्ती नाम दिग्गजः ॥ ९४ ।। अंजनो नाम दिङ्नागो नैर्ऋत्यां मेरुभूधरात् । शीतोदायाः पश्चिमत: प्रयान्त्याः उत्तरां प्रति ॥ ९५ ॥ दिङ्नागः कुमुदोऽप्येवं नैर्ऋत्यामेव मेरुतः । शीतोदायाः दक्षिणतः प्रयान्त्याः वारुणीं प्रति ॥ ९६ ॥ उत्तरापरतो मेरोः पलाशो नाम दिग्गजः। पश्चिमाभिमुखं यान्त्या शीतोदाया उदक च सः॥९७ ॥ अथावतंसकोऽप्येवं वायुकोणे सुमेरुतः। स शीतायाः पश्चिमतः प्रयान्त्याः दक्षिणां प्रति ॥ ९८ ॥
મેરૂની ઉત્તરપૂર્વે, અને પૂર્વ તરફ વહેતી શીતાનદીની ઉત્તરે, પહેલે એટલે પર્વોત્તર मट आवतो छ. ८२.
પ્રદક્ષિણાને ક્રમે મેરૂની દક્ષિણપૂર્વે અને પૂર્વ તરફ જતી શીતાનદીની દક્ષિણે બીજે એટલે નીલવાન ગજકૂટ આવેલ છે. ૭.
મેરની દક્ષિણપૂર્વે, અને મેરૂથી દક્ષિણે રહેલી શીતાનદીની પૂર્વે, સુહસ્તી નામે ત્રીજો ०४८ मावेला छे. ८४.
મેરૂની નાન્ય અને ઉત્તર તરફ વહેતી શીતદાનદીની પશ્ચિમે અંજન નામને થે मट छ. ८५.
વળી મેરૂની નૈઋત્યમાંજ અને પશ્ચિમ તરફ વહેતી શીતદાનદીની દક્ષિણે કુમુદ નામને પાંચમે ગજકુટ છે. ૬.
મેરૂથી વાયવ્ય કોણમાં અને પશ્ચિમ તરફ વહેતી શીતદાનદીની ઉત્તરે પલાશ નામે છઠ્ઠો ગજકૂર આવેલ છે. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org