________________
लोकप्रकाश।
( ३३६ )
। सर्ग १८ मेरोः प्राच्या दक्षिणतः शीतायाः सिद्धमन्दिरम् । एतस्योभयतः कूटौ द्वौ प्रज्ञप्तौ जिनेश्वरैः ॥ १०५ ॥ बहिर्देवकुरूणां च मेरोदक्षिणपूर्वतः ।। शीताया दक्षिणदिशि प्रासादः कीर्तितो जिनैः ॥ १०६ ॥ मध्ये देवकुरुणां वै शीतोदायाश्च पूर्वतः । मेरोदक्षिणत सिद्धायतनं स्मृतमागमे ॥ १०७ ॥ अस्याप्युभयतः कूटौ समश्रेण्या व्यवस्थितौ। धुर्यो युगन्धरस्येव महीन्द्रस्येव चामरौ ॥ १०८ ॥ शीतोदायाः दक्षिणतो नैर्ऋत्यां स्वर्णभूभृतः । बहिर्देवकुरूणां च प्रासादः प्राग्वदाहितः ॥ १०९ ॥ शीतोदाया उत्तरत: पश्चिमायां सुमेरुतः। सिद्धानां सदनं कूटौ तस्याप्युभयतः स्थितौ ॥ ११०॥ शीतोदाया उत्तरतो वायुकोणे सुमेरुतः । बहिरुत्तरकुरुभ्यः प्रासादः सुरभूभृतः ॥ १११ ॥
મેરૂ પર્વતની પૂર્વે અને શાનદીની દક્ષિણે સિદ્ધ મંદિર છે. એની બે બાજુએ બે गट छ. १०५.
દેવકુરૂની બહાર, મેરૂની દક્ષિણ પૂર્વ તથા શીતાનદીની દક્ષિણે પ્રાસાદ આવેલ છે. ૧૦૬.
દેવકુરૂના મધ્યમાં, શીતદા નદીની પૂર્વે અને મેરૂ પર્વતની દક્ષિણે સિદ્ધ મંદિર આવેલું છે એમ આગમમાં કહેલું છે. ૧૦૭.
એની પણ બેઉ બાજુએ સમશ્રેણિએ બે ગજટ આવેલા છે–તે જાણે યુગંધરને બે પડખે રહેલા બે બળદ હાયની, અથવા, રાજાની બે બાજુએ રહેલા બે ચાર હાયની. ૧૦૮.
દેવકુરૂની બહાર, શીતદા નદીની દક્ષિણે અને મેરૂ પર્વતની નૈઋત્યમાં, વળી પૂર્વની પિઠે એક પ્રાસાદ આવે છે. ૧૦૯.
શીતેદા નદીની ઉત્તરે અને મેરૂની પશ્ચિમે વળી એક સિદ્ધ મંદિર છે અને એને પણ બેઉ પડખે બે ગજકૂટ આવેલા છે. ૧૧૦,
ઉત્તર કુરૂની બહાર, શીતાદાની ઉત્તરે અને મેરૂની વાયવ્ય સુરેન્દ્રના પ્રાસાદ છે. ૧૧૧.
८८०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org