________________
(३३०) लोकप्रकाश।
[सर्ग १८ काण्ड द्वितीयमप्येवं चतुर्धाऽस्य निरूपितम् । अंकजं स्फाटिकं क्वापि सौवर्णं राजतं तथा ॥ ६६ ॥ ज्यात्यजाम्बूनदमयं तृतीयं काण्डमीरितम् ।
त्रयाणामपि काण्डानां परिमाणमथोच्यते ॥ ६७ ॥ सहस्रयोजनोन्मानमाद्यमारभ्य कन्दतः । त्रिषष्टिश्च सहस्राणि द्वितीयं समभूतलात् ॥ ६८ ॥ ततस्तृतीयं षट्त्रिंशत्सहस्त्रावधि कीर्तितम् । एवं काण्डैस्त्रिभिस्तस्य लक्षमेकं समाप्यते ॥ ६९ ॥ अयं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्राभिप्रायः ॥ समवायांगे तु अष्टत्रिंशत्तमे समवाये द्वितीयविभागः अष्टत्रिंशद्योजनसहस्राणि उच्चत्वेन भवतीति उक्तम् ॥ ( ननु) चतुर्विधत्वे नन्वेवमाद्यद्वितीयकाण्डयोः ।
मृत्तिकादिविभागानां न पृथक्काण्डता कथम् ॥ ७० ॥ अत्रोच्यते। पृथ्व्यादिवस्तुजत्वेऽपि नैयत्येनोक्तकाण्डयोः ।
पृथ्व्यादिरूपभागानामविवेकात् न काण्डता ।। ७१ ॥
બીજો કાંડ પણ એજ પ્રમાણે અંકરત્નમય, સ્ફટિકરત્નમય, સુવર્ણમય અને રૂમયसेभ यार प्रहारने डर छ.६६.
ત્રીજો કાંડ ઉત્તમસુવર્ણમય કહ્યો છે. એ ત્રણે કાંડનું પ્રમાણ નીચે મુજબ છે :
મૂળથી સમભૂતળ સુધી એટલે કે એક હજાર યોજનાનો પહેલો કાંડ છે. સમભૂતળથી ત્રેસઠ સહસ્ર જન પર્યન્ત બીજો કાંડ અને ત્યાંથી છત્રીસ હજાર યોજન સુધી ત્રીજો કાંડ છે. આમ ત્રણે કાંડ વડે મેરૂના સમગ્ર એક લાખ યેાજન પૂરા થઈ રહ્યાા. ૬૭-૬૯.
એ જંબુદ્વિીપપ્રજ્ઞપ્તિસૂત્રને અભિપ્રાય છે. સમવાયાંગસૂત્રમાં તે એમ કહ્યું છે કે બીજે વિભાગ આડત્રીસ હજાર યોજન છે.
અહિં કોઈ એવી શંકા કરે કે પહેલા અને બીજા કાંડના આ પ્રમાણે ચાર પ્રકાર કહે છે તો મૃત્તિકા આદિ વિભાગોને લઈને પૃથક પૃથક્ કાંડ કેમ નથી કહેતા ? ૭૦.
એનું સમાધાન આ પ્રમાણે તે બેઉ કાંડા પૃથ્વી આદિક વસ્તુઓથી થયેલા છે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org