SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] __ मेरुपर्वतना त्रण — कांड ' उर्फे विभाग । (३२९ ) कन्दादारभ्य शिखरं यावत्तदुभयस्पृशि । दत्तायां दवरिकायां स्थिरहस्तेन धीमता ॥ ६० ॥ अपान्तराले यत् क्वापि कियदाकाशमास्थितम् । तत् समग्रं कर्णगत्या मेरोराभाव्यमित्यतः ॥ ६१ ॥ तत् प्रकल्प्य मेरुतया प्राहुः गणितकोविदाः । सर्वत्रैकादशभागपरिहाणिं यथोदिताम् ॥ ६२ ॥ विशेषकम् ॥ अयं च अर्थः श्रीजिनभद्रगणिक्षमाश्रमणपूज्यैरपि विशेषणवत्यां लवणोदधिधनगणितनिरूपणावसरे दृष्टान्तद्वारेण ज्ञापित एव । अतोऽयं मेखलायुग्माविवक्षया क्रमात्तनुः। मूले च विस्तृतः सुष्टूदस्तगोपूच्छसंस्थितः ॥ ६३ ॥ ___ अथात्र त्रीणि काण्डानि वर्तन्ते कनकाचले। काण्डं विभागो नियतविशिष्टपरिणामवान् ॥ ६४ ॥ चतुर्विधं काण्डमाद्यं मृत्तिकाबहुलं क्वचित् । पाषाणबहुलं वज्रबहुलं शर्करामयम् ॥ ६५ ।। મૂળથી આરંભીને શિખર પર્યન્ત, તે બન્નેને સ્પર્શ કરે એવી રીતે એક દોરી સ્થિર હાથે પકડી રાખતાં વચમાં ક્યાંય જે કંઇ પિલાણ રહે એ સર્વ કર્ણગતિ-યુક્તિ વડે મેરૂનું છે सेम भावयु. ६०-६१. અને તેથીજ ગણિતશાસ્ત્રીએ પણ એને મેરૂરૂપે કલ્પીને સર્વત્ર યક્ત અગ્યારમાં भाजन घटा। ४ छे. १२.. શ્રીજિનભદ્રગણિએ પણ “વિશેષણવતી'માં લવણસમુદ્રનું ઘનગણિત નિરૂપણ કરતાં દષ્ટાન્તદ્વારા આ જ ભાવાર્થ કહ્યો છે. અને એમ હોવાથી જ-બેઉ મેખલાને ગણત્રીમાં ન લઈએ તો ત્યાં આગળ સાંકડા, અને ત્યાંથી ઉતરતાં ઉતરતાં પહાળા થતા થતા-મૂળ આગળ બહ પહેાળા-એવા આ મેરૂ પર્વતને ઉંચા કરેલા ગેપુછના આકારે રહેલો કહ્યો છે. ૬૩. હવે આ મેરૂપર્વતના ત્રણ “કાંડ” એટલે વિશિષ્ટ વિભાગ કહ્યા છે. ૬૪. તેમાં પ્રથમ કાંડ ચાર પ્રકારનો છે-કવચિત માટીમય, કવચિત્ પાષાણમય, કવચિત ११भय, मन वशित् वेणुभय.६५. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy