SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३२८) लोकप्रकाश । [सर्ग १८ एकादशस्वेकादशस्वतिक्रान्तेषु भूमितः । सहस्रेषु किलैकैकं सहस्त्रं व्यासतो इसेत् ॥ ५३ ॥ एवं च नवनवतेः सहस्राणामतिक्रमे। शिरोभागेऽस्य विष्कम्भः सहस्रमवशिष्यते ॥ ५४॥ यद्वा कन्दाद्योजनानां लक्षेऽतीते शिरस्तले । लक्षस्यैकादशो भाग एतावान् परिहीयते ॥ ५५ ॥ नवतिर्योजनशतान्यधिका नवतिस्तथा। अंशा दशैकादशोत्थाः सहस्रं शिष्यते ततः ॥ ५६ ॥ युग्मम्॥ (ननु) प्रत्येकं परितः पंचशतविस्तृतयोः ननु । नन्दनसौमनसयोः सद्भावात् मेखलाद्वये ॥ ५७ ॥ योजनानां सहस्रस्य द्विः भवेत् युगपत् त्रुटिः । कथं एकादशभागहानिः तदुपपद्यते ॥ ५८ ।। युग्मम् ॥ अत्रोच्यते कर्णगत्या समाधेयमिदं बुधैः । का कर्णगतिरित्येवं यदि पृच्छसि तत् श्रुणु ॥ ५९ ॥ એજ રીતે દર અગ્યારહજાર જન ઉચે ચઢતાં. પહોળાઈમાં એક હજાર જન ઘટે.૫૩. એ ગણત્રીએ નવાણું હજાર યોજન ઊંચે ચઢતાં, પહોળાઈમાં નવહજાર યોજન એ છો થાય એટલે ફક્ત એકહજાર જન પહોળે રહે. પ૪. અથવા મૂળથી એકલક્ષ જન ઉપર આવીએ તે સ્થળે એ “લક્ષ”નો અગ્યારમો અંશ અથોતુ નવહજાર નવસો નવાણું પૂણુક દશ અગ્યારશ યોજન પહોળાઇમાં ઘટે. એમ ગણતાં પણ શિખરે એકહજાર યોજન પહોળાઈમાં રહે. પપ-પ૬. અહિં એવી શંકા ઉપસ્થિત થાય કે મેરની ફરતા પાંચસો પાંચસો જનના વિસ્તારમાં નન્દન અને સૌમનસ વન હોવાથી બેઉ મેખલાપર એકસાથે એકહજાર એજનને બેવાર ઘટાડો થાય. ત્યાં અગ્યારમા ભાગની હાનિની વાત કેવી રીતે બેસતી લાવશે? પ૭-૫૮. उत्तरभा ४ - वातनु युति 'वडे समाधान ४२. थुति ' सु ते समस:--- ५८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy