________________
क्षेत्रलोक ] मेरुपर्वतनां चार वन । पहेलु · भद्रशाल ' वन । (३३१)
चतुर्भिश्चायमभितो वनखण्डैरलंकृतः । दानशीलतपोभावैः जैनधर्म इवोन्नतः ।। ७२ ॥
तत्र भूमौ भद्रशालं क्रमात् मेखलयोर्द्वयोः । नन्दनं सौमनसं च शिखरे पण्डकं वनम् ॥ ७३ ।।
तत्राद्यं भद्रशालाख्यं मेरोः पश्चिमपूर्वतः । द्वाविंशति-विंशतिः सहस्राण्यायतं मतम् ।। ७४ ।। साढ़े द्वे योजनशते दक्षिणोत्तरविस्तृतम् ।
स्थितं मेरुं परिक्षिप्य वलयाकृतिनात्मना ॥ ७५ ॥ अत्रेयमुपपत्तिः ।
पूर्वस्यां पश्चिमायां वा य आयामोऽस्य वर्णितः।
सोऽष्टाशीत्या विभक्तः सन् विस्तारोऽत्रैकपार्श्वतः ॥ ७६ ।। किंच उदीच्यो दाक्षिणात्यो वा विस्तारोऽस्य वनस्य यः ।
सोऽष्टाशीत्या ताडितः सन् आयामोऽस्यैकपार्श्वतः ॥ ७७ ॥
भद्रशालवनं चैतत् अष्टधा विहितं किल ।
शीतोदया शीतया च गजदन्ताद्रिमेरुभिः ॥ ७८॥ ખરૂં, પણ છતાં એ પૃથ્વી આદિક ભાગોને જૂદા ન પાડવાથી એમના પૃથક્ પૃથક્ કાંડ નથી ह्या. ७१.
વળી એ મેરૂપર્વત, દાન શીલ તપ અને ભાવ એ ચારથી જેમ જેનધર્મ, તેમ, ચાર पनमाथी सुशालित छ. ७२.
મેરૂની ફરતું સમ ભૂતળપર ભદ્રશાળવન આવેલું છે. એની બેઉ મેખલાઓ પર કમવાર નંદનવન તથા સમનસવન આવેલાં છે અને મથાળે પડકવન છે. ૭૩.
પહેલું ભદ્રશાળવન મેરૂની પૂર્વ પશ્ચિમ બાવીશ બાવીશ હજાર યોજન લંબાયલું છે, અને ઉત્તર દક્ષિણ પહોળું અઢીસો જન છે. વળી એ મેરૂને વલયાકારે વીંટળાઈને रथु छ. ७४-७५.
અહિં એક ઘટના છે તે નીચે મુજબ:–
પૂર્વ તરફની કે પશ્ચિમ તરફની એ વનની જે લંબાઈ કહી એના અાશીમાં ભાગ બરાઅર એની એક બાજુની પહોળાઈ છે. વળી ઉત્તર કે દક્ષિણ તરફની એની જે પહોળાઈ કહી એનાથી અદ્યાશગણી એની એકબાજુની લંબાઈ છે. ૭૬-૭૭.
જરા જીવન ની
અ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org