________________
क्षेत्रलोक ] उचाइ के व्यास--एक परथी बीजुं शोधी काढवानी युक्ति। (३२५)
यावान् यत्रास्य विस्तारो निश्चितो भूतलादिषु। तस्मिन्मूलस्य विस्ताराच्छोधिते यत्तु शिष्यते ॥ ३२ ॥ गुण्यं तदेकादशभिः यद्भवेत्तत्प्रमाणतः । उच्चत्वमस्य विष्कम्भस्यानुसारेण तद्यथा ॥ ३३ ॥ युग्मम् ॥ योजनानां सहस्राणि दश व्यासोऽस्य भूतले । मूलविष्कम्भतस्तेषु विशोधितेष्वदः स्थितम् ॥ ३४ ॥ नवतिर्योजनान्यंशा दश चैकादशात्मकाः। अस्मिन्नैकादशगुणे सहस्रमियमुच्चता ॥ ३५ ॥ युग्मम् ।। मूलभूतलयोर्मध्ये सर्वत्रैवं विभाव्यताम् ।
विस्तारस्यानुसारेण तुंगत्वमीप्सितास्पदे ॥ ३६ ॥ अथ सर्वत्र विष्कम्भवृद्धिहानिज्ञानाय करणम् ।
उपरितने विस्तारेऽधस्तनविस्तारतः कृते दूरम् । तन्मध्यवर्तिशैलोच्छ्रयेण शेषे हृते विदुषा ॥ ३७॥ यल्लब्धं तदुभयतो वृद्धिर्गिरिमौलितो ह्यधःपतने ।
तावत्येव च हानिर्मालावारोहणेऽधस्तः ॥ ३८ ॥ युग्मम् ।। તળીએ કે હરકોઈ જગ્યાએ જેટલી નિશ્ચિત પહોળાઈ હોય તેને મૂળની પહોળાઈમાંથી બાદ કરવી. જે બાકી રહે એને અગ્યારે ગુણવા. એમ કરતાં જે આંકડો આવે એ એ સ્થળની या सभावी. 32-33.
ન્ત તરીકે મેરૂ પર્વતની પૃથ્વીતળપરની પહોળાઈ દશહજાર જન છે. એને મૂળની પહોળાઈમાંથી બાદ કરતાં નેવું પૂર્ણાક દશઅગ્યારાંશ શેષ (જન) રહે છે. એ શેષ રહ્યા એને અગ્યારે ગુણે એટલે એક હજાર આવ્યા. એ એ સ્થળની ઉંચાઈ સમજવી. ૩૪-૩૫.
એવી રીતે મેરૂ પર્વતના મૂળ અને ભૂતળ વચ્ચે સર્વત્ર, ઇછિત સ્થળની પહોળાઈ ५२थी या नए शाय छे. 38.
હવે સર્વત્ર પહોળાઈની વધઘટ જાણવા માટે નીચે પ્રમાણે યુકિત છે –
નીચેની પહોળાઇમાંથી ઉપલા ભાગની પહોળાઈ બાદ કરવી. શેષ રહે એને પર્વતની મધ્યવર્ત ઉંચાઈએ ભાંગવા. એમ કરતાં જે આંકડે આવે એ શિખરથી નીચે ઉત્તરતાં બેઉ બાજુએ “વૃદ્ધિ સમજવી, અને નીચેથી ઉપર ચઢતાં બેઉ બાજુએ ‘હાનિ સમજવી. ૩૭-૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org