________________
लोकप्रकाश ।
(३२४)
[ सर्ग १८ एवं दशसहस्राणि जातानि धरणीतले । विष्कम्भो मेरुशैलस्य सर्वत्रैवं विभाव्यताम् ॥२६॥ विशेषकम् ॥ अथवा प्रकारान्तरेण इदमेव करणम् ।
मूलाद्यत्र योजनादावुत्पत्य ज्ञातुमिष्यते । व्यासः तस्मिन् योजनादौ विभक्ते रुद्रसंख्यया ॥ २७ ॥ यल्लब्धं तन्मूलसत्काद्विस्ताराच्छोधयेत् बुधः। यच्छेषं तन्मितस्तस्य व्यासोऽभीष्टस्थले यथा ॥२८॥ युग्मम् ।। कंदात्सहस्रनुत्पत्य व्यासं जिज्ञाससे यदि । सहस्रमेकादशभिः भज लब्धमिदं पुनः॥ २९ ॥ नवतिर्योजनान्यंशा दश चैकादशात्मकाः। कन्दव्यासाच्छोधयेदं ततः शेषाणि यानि तु ॥ ३० ॥ योजनानां सहस्राणि दशैतावान्महीतले ।
विष्कम्भः स्वर्णशैलस्य सर्वत्रैवं विभाव्यताम् ॥३१॥ विशेषकम् ॥ अथ व्यासानुसारेण सर्वत्र उच्चत्वज्ञानाय करणम् ।
એમાં એકહજાર ઉમેરે. એટલે દશહજાર યોજન થયા. આ મેરૂ પર્વતની પૃથ્વીતળ પાસેની पडाणा थ६. सने से प्रमाणे सर्व स्थगेयी यु. २४-२६.
વળી એક બીજી યુક્તિ:–
મૂળથી ઉંચે ચઢતાં હરકેઈ સ્થળ-ભાગનો વ્યાસ જાણવા માટે, જેટલું ઉંચે ચઢ્યા એને અગ્યારવડે ભાંગવા. જે આંક આવે એને મૂળની પહોળાઈમાંથી બાદ કરવા. જે વધે તે તે સ્થળ કે ભાગનો પહોળાઈ જાણવી. ર૭-ર૮.
જેમકે, મૂળથી એકહજાર એજન ઉંચેના ભાગની પોળાઈ જાણવી હોય તો એ હજારને અગ્યારવડે ભાગવા. એટલે તેવું પૂર્ણક દશઅગ્યારશ યેજન આવશે. એને, મૂળની પહોળાઈના એજનમાંથી બાદ કરવા. બાદ કરતાં દશહજાર રહેશે–એટલા જન મેરૂપર્વતને તે ભાગને વિષ્ઠભ સમજ. એ જ પ્રમાણે સર્વત્ર સમજી લેવું. ૨૯-૩૧. : હવે વ્યાસને અનુસાર અર્થાત્ વ્યાસ ઉપરથી ઉંચાઈ જાણવાની યુકિત નીચે પ્રમાણે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org