________________
क्षेत्रलोक ]
मेरुपर्वतनी उंचाइ, विस्तार अने परिघ । (३२३) योजनानां सहस्राणि दशास्य समभूतले । सहस्रमेकं शिखरे व्यासः चुलोपलक्षिते ॥ १९ ।। एकत्रिंशत्सहस्राणि योजनानां शतानि षट् । त्रयोविंशत्यधिकानि परिधिः समभूतले ॥ २० ॥ ऊर्ध्वं च परिधिस्तस्य योजनानां भवेत् गिरेः ।
सहस्राणि त्रीणि चैकं द्वाषष्ट्याभ्यधिकं शतम् ॥ २१ ॥ अथ सर्वत्र विष्कम्भज्ञानाय करणम् ।
सहस्त्रयोजनव्यासान्मेरोरुपरिभागतः । यत्रोत्तीर्य योजनादौ विष्कम्भो ज्ञातुमिष्यते ॥ २२ ॥ तद्योजनप्रभृत्येकादशभिः प्रविभज्यते । लब्धे सहस्रसंयुक्ते व्यासोऽस्य वांछितास्पदे ॥२३॥ युग्मम् ॥ यथाधो नवनवतिं सहस्राण्यूप्रभागतः । अतीत्यात्र प्रदेशे चेद्विष्कम्भं ज्ञातुमिच्छसि ॥ २४ ॥ तदेतैर्नवनवतिसहस्रः रुद्रभाजितैः । सहस्त्रान्नव संप्राप्तान् सहस्त्रसहितान् कुरु ॥२५॥
(એને) મથાળે સમભૂતળમાં એની પહોળાઈ દશહજાર જન છે; અને જે એની ચૂલિકા એટલે શિખર છે ત્યાં આગળ પહોળાઈ એક હજાર યોજન છે. ૧૯
એનો ઘેરાવો સમભૂતળે એકત્રીશહજાર છસો ને ત્રેવીશ જન છે. ૨૦. મથાળે એનો ઘેરાવે ત્રણહજાર એકસો ને બાસઠ જન છે. ૨૧.
જ્યાં ત્યાં પહોળાઈ જાણવા માટે નીચે પ્રમાણે યુક્તિ છે:~
મેરૂ પર્વતના એકહજાર યોજનાના ઘેરાવાવાળા ઉપલા ભાગથી હેઠળના હરકેઈ સ્થળે એની પહોળાઈના યોજન આદિ જાણવા હોય તો જેટલું નીચે ઉતર્યા એ સંખ્યાને અગીયારવડે ભાગવાથી જે સંખ્યા આવે એમાં એકહજાર ઉમેરવા. જે જવાબ આવે તે તે સ્થાનની पहyवी. २२-२३.
દકાન્ત તરીકે ઉપરના ભાગથી નવાણું હજાર જન નીચે ઉતરીએ એ ભાગ-સ્થળની પહોળાઈ જાણવા માટે. નવાણું હજારને અગ્યારવડે ભાંગે એટલે નવ હજારને આંક આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org