SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૨) लोकप्रकाश । [ सर्ग १८ स चैकया पद्मवरवेदिकया परिष्कृतः । वनेन चाभितो नानारत्नज्योतिःप्रभासुरः ॥ १४ ॥ सहस्त्रान्नवनवतिं योजनानां स उन्नतः । योजनानां सहस्रं चावगाढो वसुधान्तरे ॥ १५॥ लक्षयोजनमानोऽसौ सर्वाग्रेण भवेदिति । चत्वारिंशदधिकानि चूलाया योजनानि तु ॥ १६ ॥ योजनानां सहस्राणि दशान्या नवतिस्तथा । योजनस्यैकादशांशा दश मूलेऽस्य विस्तृतिः ॥ १७ ॥ अयं जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रबृहत्क्षेत्रसमासाभिप्रायः॥ श्रीसमवायांगे तु मन्दरेण पव्वए मूले दसजोश्रणसहस्साइं विख्खंभेणं पलत्ते । इति ज्ञेयम्॥ एकत्रिंशत्सहस्राणि शता नव दशाधिकाः । योजनानां त्रयश्चेकादशांशाः परिधिस्त्विह ॥ १८ ॥ વળી એ, જાણે પ્રકટ ચૂલવાળે, સૌમનસવનરૂપી ઉત્તરીયવસ્ત્રવાળા, કિરણરૂપી જળથી ભીંજાય અને સુશોભિત નન્દનવનરૂપી ધોતીયાવાળે (દેવનો) પૂજારી હોયની એવા છે. ૧૩.૨ વળી એ મેરૂપર્વત એક પદિ અને વનથી વિંટળાયેલો છે અને અનેક રત્નની કાંતિથી ઝળહળી રહેલો છે. ૧૪. વળી એ મેરૂ (પૃથ્વીની ઉપર ) નવાણું હજાર યોજન ( ઉચા ) છે અને એક હજાર યોજન પૃથ્વીની અંદર રહેલો છે. ૧૫. એમ એ પિતે સમગ્રપણે એક લાખ જનન છે. શિવાય ચાળીશ જનની એની ચૂલિકા છે. ૧૬. મૂળમાં એને વિસ્તાર દશહજાર ને નેવું પૂણુક અને દશઅગીયારાંશ જનની છે. ૧૭. એ પ્રમાણે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રને અને બહતક્ષેત્રસમાસને અભિપ્રાય છે. સમવાયાંગ સૂત્રમાં તે એને વિસ્તાર દશહજાર જન છે એમ કહ્યું છે. એને પરિધિ એટલે ઘેરા મૂળ આગળ એકત્રીસ હજાર નવસા દશ પૂર્ણ ક અને ત્રણ અગીયારાંશ જન છે. ૧૮. ૧. રસ પ્રકટ-ખુલ્લા દેખાય એવા ચૂલ-માથાના વાળવાળે; મેરૂપવંત પ્રકટ-કાયેલી નહિં એવી ચૂલ-ચૂલિકાવાળા. ૨. ત્રીવન લેકથી અહિ સુધીમાં મેરૂપર્વતને વિધવિધ ઉપમા આપવામાં વિદ્વાન કા કર્તાની અનુપમ કલ્પનાશકિન ખરેખર આશ્ચ પમાડે એવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy