________________
क्षेत्रलोक ]
मेरुपर्वत । एनां कविकल्पित विविध उपमान । (३२१) चन्द्रार्कग्रहनक्षत्रतारावृषभसंततेः। भ्रमन्त्या मनुजक्षेत्रे मेठिदण्ड इवाहितः ॥७॥ नीलवन्निषधोन्मत्तदन्तिनोयुध्यतोमिथः। मध्ये सीमास्तम्भ इव गजदन्ताद्रिदन्तयोः॥ ८॥ तिर्यग्लोकमहाब्जस्य स्पष्टाष्टाशादलश्रियः । बीजकोश इवान्तःस्थः परागभरपिंजरः ॥ ९ ॥ जम्बूद्वीपोरुपोतस्य मुक्तस्य लवणार्णवे । कूपस्तम्भ इवोत्क्षिप्तः प्रभासितपटांचितः॥ १०॥ न्यस्तपादो भद्रशालकाननास्तरणोपरि । पश्यन्निवोवंदमोऽयं नगेन्द्रः सेविनो नगान् ॥ ११ ॥ नरक्षेत्रकटाहेऽस्मिन्नानापदार्थपायसम् । पचतो विधिसूदस्य दीदण्ड इवोन्नतः ॥ १२ ॥ प्रादुश्चूलः सौमनसोत्तरीयोंशुजलप्लुतः ।
देवार्चक इवोन्नन्दिनन्दनारामधौतिकः॥१३॥एकादशभिः कुलकम्॥ વળી એ, જાણે ફરતા ફર્યા કરતા-એવા ચન્દ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ રૂપી બળદને ફરતી વખતે બાંધવા માટે મનુષ્યક્ષેત્રમાં ઉભો કરેલો એક ઉંચા સ્તંભ હાયની એ आगे छे. ७.
વળી એ, જાણે પરસ્પર દન્તાદન્તિ યુદ્ધ કરી રહેલા, ગજદંતરૂપી દાંતવાળા નીલવાન અને નિષધ પર્વતરૂપી (બે) હસ્તીઓની વચ્ચે જાણે સીમાસ્તંભ હોયની એવો લાગે છે. ૮.
વળી એ, જાણે આઠ નિર્મળ દિશાઓરૂપી સુંદર પત્રોવાળા તોછલેકરૂપી મહાન કમળનું, પુષ્કળપરાગને લીધે પીળું પીળું થઈ રહેલું, ( અંદરનું) બીજેકેશ હાયની એ જણાય છે. ૯.
વળી એ, જાણે લવણસમુદ્રમાં છેડી મૂકેલા જખદ્ધરૂપી મહાન પ્રવાહણને,-પ્રભારૂપી तसवाणा, जया ४२सो पस्तन (यो-311 ) डायनी मेवदाणे छ. १०.
વળી એ, જાણે ભદ્રશાળવનરૂપી શાપર ઉભે રહી, સેવક જેવા અન્ય પર્વત પર ઉપરી-શેઠની જેમ દમામભરી નજર કરી રહ્યો હોયની એવો લાગે છે. ૧૧.
વળી એ, જાણે મનુષ્યક્ષેત્રરૂપી કઢાયામાં વિધવિધ પદાર્થોરૂપી ક્ષરાન્ન પકાવતા વિધાત્રારૂપી રસાયાના ઉભા રહેલે કડછીને દાંડા હોયની એવે છે. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org