________________
अथ अष्टादशः सर्गः। पार्श्व शंखेश्वरोत्तसं नत्वा तत्वावबोदधम् । स्वरूपं स्वर्णशैलस्य यथाश्रुतमथोच्यते ॥ १ ॥ उत्तरस्यां स्थितो देवकुरुभ्यः कनकाचलः । उत्तराभ्यः कुरुभ्यश्च दक्षिणस्यां प्रतिष्ठितः ॥ २ ॥ प्रत्यक् पूर्वविदेहेभ्यः प्राक् पश्चिमविदेहतः । रत्नप्रभाचक्रनाभिरिव मध्येऽस्त्यवस्थितः॥ ३ ॥ निमित्तहेतोर्भुवनपर्यायभांडसम्भवे । भ्रमतः कालचक्रस्य भ्रमिदण्ड इवोच्छितः ॥ ४ ॥ मानदण्ड इवोदस्तो जम्बूद्वीपमीमीषया । तथैव स्थापितो धात्रा मेयं मत्वाभितोल्यकम् ॥ ५ ॥ स्निग्धयोर्वीकृतो धात्रीमात्रा स्वांकेऽतिकौतुकात् । नीलचूलो बाल इव प्रभावलयचोलकः ॥ ६ ॥
સર્ગ ૧૮ મો.
હવ, સત્ય વસ્તુસ્થિતિ સમજાવનાર એવા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરીને મેરૂ પર્વતનું શાસ્ત્રોક્ત સ્વરૂપ કહું છું. ૧.
આ મેરૂપર્વત દેવકુરૂની ઉત્તરે અને ઉત્તરકુરૂની દક્ષિણે આવેલો છે. ૨.
એ, પૂર્વવિદેહની પશ્ચિમે અને પશ્ચિમવિદેહની પૂ–જાણે રત્નપ્રભારૂપી ચકની ધરી હાયની એમ વચ્ચે વચ્ચે રહેલ છે. ૩,
વળી એ, જગતના પર્યાયરૂપી ડામવાસણ ઉતારવામાં નિમિત્તભૂત એવું જે કાળરૂપી ચક–તેને ફેરવવાને દાંડે હાયની એમ ઉંચે ઉભે રહેલો છે. ૪.
વળી એ, જાણે વિધાત્રાએ જમ્બુદ્વીપને માપવાની ઈચ્છાથી ઉંચા કરેલો, અને પછી મેયવસ્તુને તળવાની સમજીને એમને એમ ધરી રાખેલે, (વિધાત્રાને) માનદંડ હાયની એ લાગે છે. ૫.
વળી એ, જાણે પૃથ્વીરૂપી પ્રેમાળ માતાને-કૌતુકથી બેળામાં ઉભે રાખેલે, કાન્તિરૂપી વસ્ત્ર અને શ્યામશિખા વાળા-બાળક હાથની એ લાગે છે. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org