SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३२६ ) लोकप्रकाश। [ सर्ग १८ तथा हि । साहले मौलिविष्कम्भे कन्दव्यासाद्विशोधिते । शेषं नवत्यधिकानि शतानि नवतिः स्थितम् ॥ ३९ ॥ अंशा दशैकादशोत्थाः चैषां कर्तुं सवर्णनम् । योजनानां राशिमेकादशभिर्गणयेत् बुधः ॥ ४० ॥ भागान् दशोपरितनान् क्षिपेजाता इमे ततः। लक्षं भाज्यराशिमेनं क्वचित् संस्थापयेत् बुधः॥ ४१ ॥ नगोच्छ्रयो लक्षरूपो भाजको रुद्रसंगुणः। लक्षाण्येकादश जातस्तं भागार्थमधो न्यसेत् ॥ ४२ ॥ अल्पत्वेन विभाज्यस्य भूयस्त्वात् भाजकस्य च । भागाप्राप्त्यापवयेते लक्षण भाज्यभाजकौ ॥ ४३ ॥ उपर्येकः स्थितोऽधस्तादेकादश स्थिता: ततः । लब्ध एकादश भागो योजनं योजनं प्रति ॥ ४४ ॥ यद्वा भाज्यः भाजकयोः उभयोः लक्षरूपयोः। राशिः भाज्योंऽशरूपोऽस्ति भाजको योजनात्मकः ॥ ४५ ॥ प्रतियोजनमेकोंऽशः तत्सुखेनैव लभ्यते । .. इयं मेरोरुभयतो वृद्धिहानी निरूपिते ॥ ४६ ॥ જેમકે, મૂળની પહોળાઇમાંથી શિખરની પહોળાઈના એક હજાર યોજન બાદ કરતાં નવ હજાર નેવું પૂણુંક દશ અગ્યારાંશ શેષ રહેશે, એનું વર્ણન કરવા માટે અગ્યારે ગુણી દશ અંશ છે તે ભેળવી દેવા. એટલે એક લાખ ભારાશિ થઈ. એને એક બાજુએ મૂકી रामा. 36-४१. હવે પર્વતની ઉંચાઈ એક લક્ષ યોજનની છે એને પણ અગીઆરે ગુણે. એટલે અગ્યા ૨લક્ષ ભાજક રાશિ થઈ. ૪૨. આમ ભાજ્યરાશિ જે એક લક્ષ જન છે તે આ ભાજકરાશિથી અ૫ આવી. માટે ભાગ ચાલશે નહીં. માટે ભાજ્યભાજકને ઉલટાવી નાખે. ૪૩. છે એટલે ઉપર એક રહેશે અને નીચે અગ્યાર રહેશે. અર્થાત્ યોજનયોજનપ્રત્યે એક अभ्यारांश भागमायो. ४४. અથવા ભાજ્યરાશિ અને ભાજકારાશિ-એ બેઉમાં ભાજ્યરાશિ અંશરૂપ છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy