SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] देवकुरुक्षेत्रनो ' व्यास ', एर्नु ' धनुःप्रष्ट ' वगेरे । (३१५ ) यावत् श्रादर्शेषु पूज्यश्रीमलयगिरिकृतक्षेत्रविचारवृत्तौ च तथा दर्शना. भावात् अस्माभिरपि राजधान्यो दक्षिणेन इति अलेखि । इति श्री. जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ ॥ अनयोः नगयोः दैर्ध्यव्यासोच्चत्वादिकं समम् । गन्धमादनसन्माल्यवतोरिव विभाव्यताम् ।। ३९६ ॥ सन्त्यथाभ्यां पर्वताभ्यामंकपालीकृता इव । मेरोदक्षिणतो देवकुरवो निषधादुदक् ॥ ३९७ ॥ अत्र देवकुरुर्नाम देवः पल्योपमस्थितिः । वसत्यतस्तथा ख्याता यद्वेदं नाम शाश्वतम् ॥ ३९८॥ धनुःपृष्टव्यासजीवादिकं मानं तु धीधनैः । अत्राप्युत्तरकुरुवद्विज्ञेयमविशेषितम् ॥ ३९९ ॥ किन्त्वत्र निषधासन्ना जीवा कल्प्या विचक्षणैः । विद्युत्प्रभसौमनसायामानुसारतो धनुः ॥ ४०० ॥ પણ પ્રત–નકલ-માં કે પૂજ્યમલયગિરિત ક્ષેત્રવિચારની ટીકામાં પણ એમ નથી દેખાતું. તેથી અમેએ પણ એમ ન લખતાં એ રાજધાની દક્ષિણમાં જ હોવાનું લખ્યું છે. આમ શ્રી જમ્મુદ્વિીપપ્રજ્ઞપ્તિસૂત્રની ટીકામાં હકીકત છે. આ “સૈમનસ’ અને ‘ વિદ્યુતપ્રભ ” પર્વતોની લંબાઈ પહોળાઈ અને ઉંચાઈ વગેરે સઘળું ગન્ધમાદન અને માલ્યવાન પર્વતોની પેઠે સમજવું. ૩૯૬. હવે મહાવિદેહક્ષેત્રના ચેથા વિભાગ દેવકુરૂ” વિષે. આ બેઉ પર્વતાના ખોળામાં રહ્યું હોય એવું દેવકુરૂક્ષેત્ર” મેરૂથી દક્ષિણે અને નિષધાચળથી ઉત્તરે છે. ૩૯૭. અહિં દેવકુફ નામનો એક પલ્યોપમના આયુષ્યવાળો દેવ રહે છે એના નામ પરથી એ નામ પડેલું સમજવું; અથવા એ નામ એક શાશ્વતું જ નામ છે એમ સમજવું. ૩૯૮. એનાં ધનુ પૃથ, વ્યાસ, જ્યા (જીવા) વગેરે સર્વનું પ્રમાણ નિર્વિશેષપણે ઉત્તરકુરૂની પેઠે સમજી લેવું. ૩૯. પરંતુ અહિં “જીવા” નિષેધપર્વત પાસે ક૯પવી અને ધનુ પૃષ્ટ વિદ્યુતપ્રભ અને સૈમનસ પર્વતની લંબાઈને અનુસારે કપવું. ૪૦૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy