SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ (३१६ ) लोकप्रकाश । [सर्ग १७ शतान्यष्ट योजनानां चतुस्त्रिंशद्युतानि च । चतुरः साप्तिकान् भागान् व्यतीत्य निषधाचलात् ॥ ४०१ ॥ शीतोदायाः पूर्वतटे विचित्रकूटपर्वतः । चित्रकूटः परतटे सामस्त्याद्यमकोपमौ ॥ ४०२ ॥ युग्मम् ।। किन्त्वेतत्स्वामिनोनूनं विचित्रचित्रदेवयोः । जम्बूद्वीपेऽन्यत्र पुर्यों मेरोः दक्षिणतो मते ॥ ४०३ ॥ अथैताभ्यां पर्वताभ्यामुत्तरस्याममी स्मृताः । हृदाः पंचोत्तरकुरुह्वदतुल्याः स्वरूपतः ॥ १०४ ॥ निषधाचलसंकाशशतपत्रादिशोभितः निषधाख्यसुरावासः प्रथमो निषधह्रदः ॥ ४०५ ॥ स देवकुरुसंस्थानशतपत्राद्यलंकृतः। देवकुर्वमरावासो हृदो देवकुरुः परः ॥ ४०६ ॥ सूरनामा तृतीयस्तु हृदः सूरसुराश्रितः। सुलसस्वामिकस्तुर्यो ह्रदः स्यात् सुलसाभिधः ॥ ४०७ ॥ નિષધાચળથી આઠસો ચોત્રીશ પેજના અને ચાર સક્ષમાંશ જેટલું મૂકીને શીતદા નદીના પૂર્વ તટપર “વિચિત્રકુટ' નામે પર્વત છે અને એના પશ્ચિમ તટપર “ચિત્રકૂટ' નામે પર્વત છે. એ બેઉનું સમગ્ર સ્વરૂપ યમકપર્વત જેવું સમજી લેવું. ૪૦૧-૪૦૨. પરન્તુ એમના સ્વામી ચિત્રદેવ અને વિચિત્રદેવની રાજધાની છે તે અન્યત્ર જન્મ द्वीपमा भेउनी हक्षिणे डसी छ. ४०3. - હવે આ બેઉ પર્વતથી ઉત્તરે ઉત્તરકુરૂના કહ સરખા પાંચ કહ છે. ૪૦. પહેલો “નિષધ' નામને છે તેમાં નિષેધપર્વત જેવાં કમળ શેભી રહ્યાં છે અને તે વળી નિષધ નામના દેવનો આવાસરૂપ છે. ૪૦૫. બીજે દેવકુરૂ” નામનો કહે છે. તે દેવકુરૂના આકારના કમળથી મનહર જણાય છે अने सभा ४३ नाभन हेव से छे. ४०१. ત્રીજો સૂર’ નામને દ્રહ છે. તેમાં સૂર નામનો દેવ રહે છે. એ “સુલસ” નામને छतना स्वामी सुखस' व छ. ४०७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy