SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३१४) लोकप्रकाश । [ सर्ग १७ दिक्कुमार्यों निवसतः तत्र पंचमषष्ठयोः । पुष्पमालाऽनिन्दिताख्ये शेषेषु पूर्ववत् सुराः ॥ ३९१ ॥ भोगंकरादिमा गन्धमादनाद्यद्रिसानुषु । वसन्त्यो दिक्कुमार्योऽष्टौ या एवमिह भाषिताः ॥ ३९२ ॥ शैलेष्वमीषु क्रीडाथ तासां वासो भवेत् ध्रुवम् । वसन्ति च स्वस्वगजदन्ताधोभवनेष्विमाः ॥ ३९३ ॥ एकैकगजदन्ताधो द्वे द्वे स्तो भवने तयोः । तिर्यग्लोकं व्यतिक्रम्यासुरादिभवनास्पदे ॥ ३९४ ॥ अधोलोकनिवासिन्योऽत एवामूः श्रुते मताः। भूशुद्धिसूतिवेश्मादिनियुक्ता जिनजन्मनि ॥ ३९५ ॥ यद्यपि उत्तरकुरुवक्षस्कारयोः यथायोगं सिद्धहरिस्तहकूटवर्जकूटाधिपराजधान्यो यथाक्रमं वायव्यामैशान्यां च यथा प्राग् अभिहिताः तथा देवकुरुवक्षस्कारयोः यथायोगं सिद्धहरिकूटवर्जकूटाधिपराजधान्यो यथाक्रमं आग्नेय्यां नैर्ऋत्यां च वक्तुमुचिताः तथापि प्रस्तुतसूत्रसम्बन्धि શેષ શિખરના સ્વામીઓની રાજધાની વિજય રાજધાનીની પેઠે અન્યત્ર જબુદ્ધિ પમાં મેરૂથી દક્ષિણે કહી છે. ૩૯૦. એ શિખરોમાંના પાંચમાં અને છઠ્ઠા પર પુષ્પમાળા અને અનિન્દિતા નામની દિકકુમારિ કાઓ રહે છે અને શેષ સાત શિખરો પર પૂર્વવત દેવોને વાસ કહ્યો છે. ૩૯૧. ગન્ધમાદન વગેરેના શિખર પર ભેગંકરા વગેરે આઠ દિકુમારિકાઓનો વાસ કહ્યો છે તે સંબંધમાં એમ સમજવું કે એઓ ત્યાં કીડા કરવા જતી આવતી રહે છે. બાકી એઓ (ખરી રીતે) રહે છે તો ગજદન્તના અભુવનમાં. પ્રત્યેક ગજદન્તની નીચે એએનાં બએ ભવનો છે અને એ તીછલકને મૂકીને અસુરાદિકના ભવનો આવે છે ત્યાં છે. એમને શાસ્ત્રમાં અલોકમાં વસનારી કહી છે તે આજ હેતુને લઈને કહી છે. વળી એએનું કાર્ય જિનભગવાનના જન્મ વખતે ભૂમિશુદ્ધિ કરવા સંબંધી તથા સૂતિકાગ્રહ સંબંધી છે. ૩૯૨-૩૯૫. પૂર્વે ઉત્તરકુરૂના વક્ષસ્કારમાં, સિદ્ધહરિસ્સહ કુટ વરજીને અન્ય શિખરના સ્વામીઓની રાધાનીઓ અનુક્રમે વાયવ્યકોણમાં અને ઈશાનકેણમાં યથાગ કહેલી છે તે પ્રમાણે દેવકુરૂના વક્ષસ્કારમાં, સિદ્ધહરિકૃટ શિવાયના શિખરના અધિપતિઓની રાજધાનીઓ અનુક્રમે અમિણ અને નિત્યકોણમ વાચિત કહેવી જોઈએ પણ પ્રસ્તુત સુત્રની એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy