SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३००) लोकप्रकाश । [ सर्ग १७ प्रकरणे प्रासादा अपि विषमायामविष्कम्भा इति ध्येयम् । इति अर्थतः उपाध्यायश्रीशान्तिचन्द्रोपज्ञजम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ ॥ जीवाभिगमसूत्रे तु एषामपि समायामविष्कम्भत्वमेव दृश्यते । तथा च तद्ग्रन्थः । तत्थ जे दाहिणिल्ले साले एत्थ णं एगे महं पासायावडिंसए पण्णत्ते कोसं च उठें उच्चतेणं अद्धकोसं आयामविख्खंभेणं इति ॥ शेषप्रासादसूत्राणि अपि अस्यैव सूत्रस्य अतिदेशेन उक्तानि इति ज्ञेयम्॥ चतुर्दिग्गतशाखान्तः शाखा या विडिमाभिधा । तस्या मौलौ मध्यभागे सिद्धायतनमुत्तमम् ॥ ३११ ॥ विष्कम्भायामतश्चैतत् प्राक्शाखाभवनोपमम् । देशोनकोशमुत्तुंगप्रथुद्वारत्रयान्वितम् ॥ ३१२ ॥ तस्य मध्ये महत्येका शोभते मणिपीठिका । धनुःपंचशतायामव्यासा तदर्धमेदुरा ॥ ३१३ ॥ उपर्यस्या महानेको देवच्छन्दक श्राहितः । पंचचापशतायामविष्कम्भः सर्वरत्नजः ॥ ३१४॥ વનગતભવનને પ્રાસાદ તરીકે ગણેલાં હોવાથી અને એમની લંબાઈ એક કેસની તથા પહાળાઈ અરધા કેસની કહેલી હેવાથી આ જંબવૃક્ષના પ્રકરણમાં પ્રાસાદો પણ વિષમ લંબાઈ પહોળાઈવાળા છે એમ સમજવું. આવો અર્થ શ્રી શાંતિચંદ્રઉપાધ્યાયકૃત જખ્યદ્વીપપ્રજ્ઞતિની ટીકામાં કહે છે. જીવાભિગમસૂત્રમાં તે એની પણ સમાન લંબાઈ પહોળાઈ જેવામાં આવે છે. એ સૂત્રમાં જે પાઠ છે એનો અર્થ આ પ્રમાણે છે:-દક્ષિણ દિશામાં જે વૃક્ષ છે તેમાં એક મહાન પ્રાસાદ કહે છે તે ઉંચાઈમાં એક કેસ તથા લંબાઈ પહોળાઈમાં અરધા કેસ છે. શેષ પ્રાસાદસૂત્રો પણ આજ સૂત્રના અતિદેશને લઈને કહેલાં છે એમ સમજવું. હવે ચારે દિશાઓમાં પ્રસરેલી ચાર શાખાઓની અંદર-વચ્ચે જે “ વિડિમ” નામની શાખા કહી છે તેની ટોચ પર એક ઉત્તમ “સિદ્ધાયતન” કે સિદ્ધમન્દિર છે. ૩૧૧. એ સિદ્ધાયતનની લંબાઈ પહોળાઈ પૂર્વોક્ત શાખાન્તર્ગત ભવન જેટલી છે, અને ઉંચાઈ એક કેસથી સહેજ ઓછી છે. એ સિદ્ધાયતનને ત્રણ દ્વાર છે. વળી એમાં એક મોટી મણિપીઠિકા છે-જે પાંચસે ધનુષ્ય લાંબીપહોળી અને એથી અરધી જાડી છે. ૩૧૨–૩૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy