SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] ए जम्बूवृक्षतुं विस्तृत वर्णन । (२९९) धनु:पंचशतोत्तुंगं तदर्ध प्रथुलं क्रमात् । प्राच्युदीचीदक्षिणामु द्वारमेकैकमत्र च ॥ ३०७ ॥ धनुःपंचशतायामविष्कम्भा मणिपीठिका । तदर्धमानबाहल्या तत्र शय्याविराजिता ॥ ३०८ ॥ शेषशाखासु तिसृषु स्युः प्रासादावतंसकाः । प्राक्शाखाभाविभवनानुकाराः सर्वमानत: ॥ ३०९ ॥ सर्वरत्नमया दीप्रप्रभापटलभासुराः। अनादृतस्वर्गियोग्यसिंहासनविभूषिताः ॥ ३१० ॥ युग्मम् ॥ यद्यपि विषमायामविष्कम्भं भवनं श्रीदेव्यादिभवनवत् समायामविष्कम्भः प्रासादः विजयादिप्रासादवत् इति भवनप्रासादयोर्विशेष आमनन्ति तथापि श्रीजम्बूद्वीपप्रज्ञप्तिसूत्रश्रीजिनभद्रगणिक्षमाश्रमणकृतक्षेत्रसमासश्रीउमास्वातिवाचककृतजम्बूद्वीपसमालश्रीसोमतिलकसूरिकृतनव्यबृहत्क्षेत्रसमासादिषु एतेषां वक्ष्यमाणवनगतानां च प्रासादतया व्यपदिष्टत्वात् क्रोशायामक्रोशार्द्धविष्कम्भत्वस्य च उक्तत्वात् जम्बू એ ભવન લંબાઈમાં એક કેસ, પહોળાઈમાં અરધો કેસ અને ઉંચાઈમાં એક કેસથી संडे साधु छ. 3०६. એને વળી પૂર્વમાં, ઉત્તરે તથા દક્ષિણે–એમ ત્રણ દ્વારો છે. એઓ પાંચસો પાંચસે ધનુષ્ય ઉંચા તથા અઢીસો અઢીસે ધનુષ્ય પહેલાં છે. ૩૦૭. ત્યાં વળી એક મણિપીઠિકા છે-તે પાંચસે ધનુષ્ય લાંબીપહોળી છે અને અઢીસો ધનુષ્ય 10 छ. ३०८. શેષ ત્રણ શાખાઓમાં પણ મહાન પ્રાસાદ છે. એનું પ્રમાણ પૂર્વ તરફની શાખામાં રહેલા ભવનની જેટલું જ છે. એમાં સર્વ પ્રકારના રત્નાએ યુકત છે, દેદીપ્યમાન કાન્તિને લીધે ચકચકિત થઈ રહેલાં છે અને અનાદત દેવને લાયકના સિંહાસનથી અલંકૃત છે. ૩૦૯-૩૧૦. જે કે, જેની લંબાઈ પહોળાઈ વિષમ હોય એ “ભવન” કહેવાય, જેમકે લક્ષ્મીદેવીનું ભવન', અને સમાન લંબાઈ પહોળાઈ હોય તે “પ્રાસાદ” કહેવાય, વિજયદેવ વગેરેના પ્રાસાદની જેમ-આમ “ભવન” અને “પ્રાસાદ” માં તફાવત ગણાવાય છે તે પણ જબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર, જિનભદ્રગણિક્ષમાશ્રમણકૃત ક્ષેત્રસમાસની ટીકા, શ્રી ઉમાસ્વામિવાચકકૃત જમ્બુદ્ધીપસમાસ અને શ્રીમતિલકસૂરિકૃત નવીન બૃહતક્ષેત્રસમાસ વગેરેમાં એઓને તથા વક્ષ્યમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy