SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ (२९८) लोकप्रकाश । [ सर्ग १७ या दिउस्मृतशाखान्तर्जाता शाखोर्ध्वगामिनी। विडिमापरपर्याया सोत्तुंगा योजनानि षट् ॥ ३०० ॥ एवं च कन्दादारभ्य सर्वाग्रेणाष्टयोजनीम्। जम्बूतरुः समुत्तुंगो भूमग्नः क्रोशयोयम् ॥ ३०१ ।। या तस्य प्रसृता स्कन्धाच्छाखा दिक्षु चतसृषु । पूर्वादिषु किलैकैका शिष्यशाखा गुरोरिव ॥ ३०२ ॥ क्रोशेनोनानि चत्वारि योजनान्यायताश्च ताः । प्रत्येकं चित्रकृत्पत्रफलपुष्पाद्यलंकृताः॥ ३०३ ॥ युग्मम् ॥ एवं चोभयतः शाखादैर्घ्य स्कन्धोर्वतान्विते । विष्कम्भायामतः सोऽयं भवेत् पूर्णाष्टयोजनः ॥ ३०४ ॥ शाखायाः प्रसृतायाः प्राक् मध्यभागे विराजते । अनाहतस्य देवस्य भवनं रत्ननिर्मितम् ॥ ३०५॥ अनेकरत्नस्तम्भाढ्यं क्रोशमायामतो मतम् । विष्कम्भतस्तु कोशाधं देशोनं क्रोशमुन्नतम् ॥ ३०६ ॥ यु०॥ આ જમ્બવૃક્ષનો, કંદથી ઉપર, શાખાએ નીકળી ત્યાં સુધીનો ભાગ જે સ્કંધ કહેવાયતે બે જન ઉંચો અને બે કેસ પહોળે છે. ૨૯. વળી તરફ વિસ્તરેલી શાખાઓની અંદર “વિડિમ” નામની સર્વથી ઉંચી શાખા છે ते योगनयी छ. ३००. એવી રીતે આ જમ્બવૃક્ષ કંદથી આરંભીને સમગ્ર આઠ જન ઉંચાઈમાં છેઅને બે કોસ પૃથ્વીમાં ગૂઢ રહેલ છે. ૩૦૧. હવે એને, સ્કંધમાંથી ચાર દિશાઓમાં પ્રસરેલી, ગુરૂની શિષ્યપરમ્પરા જેવી, ચાર શાખાઓ છે તે પ્રત્યેકની લંબાઈ ચાર એજનમાં એક કેસ ઓછી છે. વળી એ પ્રત્યેક વિવિધ जतिना पत्र, पुष्प मने थी मत छे. ३०२-३०3, એવી રીતે સ્કન્ધની પહોળાઈ અને શાખાઓની બેઉ બાજુની લંબાઈ ગણતાં, આ જમ્મુवृक्षनी पा ५ संपूर्ण मा योगननी थाय छे. 3०४. આ જ બૂવૃક્ષની, પૂર્વતરફ ફેલાયેલી શાખાની વચ્ચે “અનાદત' દેવનું અનેક રત્નમય સ્તંભેવાળું એક રત્નમય ભવન શોભી રહ્યું છે. ૩૦૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy