SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] ए जम्बूवृक्षनुं विस्तृत वर्णन । मध्यभागेऽस्य पीठस्य स्याच्चतुर्योजनोन्नता । योजनान्यष्ट विस्तीर्णायतैका मणिपीठिका ॥ २९२ ॥ उपर्यस्याः पीठिकाया जम्बूवृक्षोऽस्ति वेष्टितः । वेदिकाभिर्द्वादशभिः प्राकाराकारचारुभिः ॥ २९३ ॥ अथास्य जम्बूवृत्तस्य मूलं वज्रमयं मतम् । मूलादुपरि यः कन्दो भूमध्यस्थः स रिष्टजः ॥ २९४ ॥ स्कन्धः कन्दादुत्थितो यः स तु वैदूर्यरत्नजः । सुवर्णमय्यस्तच्छाखाः प्रशाखा जातरूपजाः ।। २९५ ।। शाखानां दिक्प्रसृतानां मध्ये स्कन्धात्समुत्थिता । योर्ध्वशाखा विडिमाख्या सोक्ता रजतनिर्मिता ॥ २९६ ॥ पत्राणि तस्य वैदूर्यमयानि जगदुः जिनाः । तपनीयवृन्तवन्ति गुच्छा जाम्बूनदोद्भवाः ॥ २९७ ॥ रजतोत्थास्तत्प्रवालांकुरा: पुष्पफलावली । नानारत्नमयी जम्बूतरुरिदृग् श्रुतः श्रुते ॥ २९८ ॥ शाखाप्रभवपर्यन्तः स्कन्धः कन्दाद्य ऊर्ध्वगः । द्वे योजनेस उत्तुंग विस्तीर्णः क्रोशयोर्द्वयम् ॥ २९९ ॥ ( २९७ ) આ જમ્મુપીઠના મધ્ય ભાગમાં એક મણિપીઠિકા છે તે ચાર યેાજન ઉંચી અને આઠ योन सांगी पहोजी छे. २८-२. એ પીઠિકાપર ાંકત જમ્મૂવૃક્ષ આવેલું છે—જેની આસપાસ કિલ્લાના આકારની ખાર બાર વેદિકાએ શેાભી રહી છે. ૨૯૩. આ જવૃક્ષનું મૂળ વમય છે; એના મૂળથકી ઉપર, પૃથ્વીના મધ્યમાં કંદ ' છે તે રિષ્ઠરત્નમય છે; કે'દમાંથી નીકળેલુ સ્કન્ધ વૈદ્ય રત્નમય છે; એની શાખાએ સુવર્ણ મય છે; અને પ્રશાખાએ રકતસુવર્ણમય છે. ૨૯૪–૨૯૫. વળી ચાતરમ્ વિસ્તરેલી શાખાઓના મધ્યમાં, સ્કન્ધમાંથી નીકળેલી ‘ વિડિમ ’નામની એક ઉંચી શાખા છે તે રૂપ્યમય એટલે કે રૂપાની છે. એના પત્રો વૈ રત્નમય, ગુચ્છેદ સુવર્ણ - મય અને વૃન્તા એટલે ડીંટ પણ સુવર્ણના છે. વળી એના પ્રવાલના અંકુરા રૂષ્યમય અને पुष्प तथा इण विविधरत्नभय छे. २८६-२७८. 38 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy