________________
( २९६) लोकप्रकाश ।
[सर्ग १७ दिक्षु पूर्वाधासु तस्य जम्बूपीठस्य तीर्थपैः । एकैकं द्वारमुक्तं त्रिसोपानप्रतिरूपकम् ॥ २८४ ॥ तदेकक्रोशविस्तीर्णं क्रोशद्वयसमुच्छितम् ।। वज्ररत्नमयैर्भूमिमूलभागैर्मनोहरम् ॥ २८५ ॥ भूमेरूर्व प्रतिष्ठानभूतैश्च रिष्टरत्नजैः । प्रदेशैः शोभितं वर्यवैदूर्यस्तम्भबन्धुरम् ॥ २८६ ॥ सुवर्णरुप्यफलकैः वैदूर्यसन्धिबन्धुरैः। रत्नालम्बनबाहाभिः रत्नालम्बनकैः युतम् ॥२८७॥ विशेषकम् ॥ ___ द्वारेषु तेषु सर्वेषु प्रत्येकं तोरणं भवेत् । रत्नस्तम्भसन्निविष्टं वृषभावादिचित्रयुक् ॥ २८८ ॥ तोरणानामुपर्येषामुत्तरंगेषु सन्ति वै । अष्टावष्टौ मंगलानि तथा तत्तोरणोपरि ॥ २८९ ॥ दण्डा वज्रमयाः पंचवर्णाश्च चामरध्वजाः। पताकातिपताकाश्च छत्रातिछत्रकाणि च ॥ २९० ॥ भूयांसि घण्टायुग्मानि भूयांस उत्पलोच्चयाः।
भूयांसः पद्मकुमुदनिकराः सन्ति रत्नजाः ॥२९१॥ विशेषकम् ॥ એ પીઠની પૂર્વાદિ ચારે દિશાઓમાં ત્રણત્રણ પગથીઆવાળું અકેક દ્વાર કહ્યું છે. ૨૮૪.
એમ ચાર દ્વાર થયાં. એ ચારે કેસ કેસ પહોળાં અને બએ કોસ ઉંચાં છે. એમના મૂળ આગળની જમીન વજરત્નમય છે, એમની આસપાસને ભૂપ્રદેશ રિઝરત્નમય છે અને એમના સ્તંભ દર્યરત્નમય છે. એ કારના ફલક એટલે કમાડ વૈર્યરત્ન બેસાડેલાં સુવર્ણ અને રૂપાનાં છે. લટકતાં રત્નોએ યુક્ત એની બહાઓ છે અને એમના પર રત્નના સુમખા शाली २सा छे. २८५-२८७.
ચારે દ્વાપર વળી રત્નમય સ્તંભેપર ગોઠવેલાં અને વૃષભ, અશ્વ વગેરેના ચિત્રોવાળાં तोरणे। छे. २८८. - એ તરાપર વળી ઉત્તરંગ એટલે બારસાખોમાં અષ્ટમંગળ, વામય દંડ, પંચવણના ચામર અને દવાઓ, પતાકાઓ પર પતાકા, અને છત્રોપર છત્રો શેભી રહ્યાં છે; એટલું જ નહિ પણ ત્યાં અનેક ઘંટાઓ, પુષ્કળ કમળ અને રાશિબદ્ધ રત્નમય પદ્ધો અને કુમુદ વિરાજી रहां छे. २८६-२८१.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org