SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ (३०१) क्षेत्रलोक ] एनी फरतां बीजां असंख्य जम्बूवृक्षोनी हकीकत । सातिरेकधनुःपंचशतोत्तुंगोऽथ तत्र च । अष्टाधिकं जिनार्चानां शतं वैताढ्यचैत्यवत् ॥ ३१५ ॥ युग्मम् ॥ एवमुक्तस्वरूपोऽयं जम्बूवृक्षः समन्ततः । भात्यष्टाग्रेण जम्बूनां शतेन परिवेष्टितः ॥ ३१६ ॥ अमी आयपरिक्षेपगता जम्बूमहीरुहः । मूलजम्बूतरोरर्धमाना भवन्ति सर्वथा ।। ३१७ ॥ यथा द्वादशभिः पद्मवेदिकाभिः स वेष्टितः। तथामी निखिला षभिर्वेदिकाभिरलंकृताः ॥ ३१८ ॥ श्रीदेवीपद्मवच्चैते सर्वेऽनादृतनाकिनः। स्वीयाभरणसर्वस्वनिक्षेपवणिगापणाः ॥ ३१९ ॥ एतेषु च १०८ जम्बूवृक्षेषु श्रीजम्बूद्वीपप्रज्ञप्तिश्रीजीवाभिगमक्षेत्रविचारादौ सूत्रकृद्भिः वृत्तिद्भिश्च जिनभवनप्रासादचिन्ता न कापि चक्रे । बहवो बहुश्रुताः श्राद्धप्रतिक्रमणचूर्णिकारादयः शाश्वतजिनस्तो એ મણિપીઠિકાપર એક હેટ સર્વરત્નમય દેવછન્દક આવેલે કહેવાય છે—જે પાંચ ધનુષ્ય લાંબપહોળે છે અને એથી કંઇક વિશેષ ઉંચે છે. એમાં વતાયના ચૈત્યની પેઠે એક मा भिनभिन्न छ. 3१४-3१५. આવા આવા સ્વરૂપવાળા એ જબૂવૃક્ષની ફરતાં એકસો આઠ બીજા જમ્બવૃક્ષ वीराने २ह्यां छ. 3१६. એ એકસેઆઠ પહેલા ઘેરાવામાં રહેલાં છે અને એનું માન મૂળના જમ્બવૃક્ષથી मरधु छ. उ१७. વળી મૂળ જમ્બવૃક્ષની આસપાસ જ્યારે બાર પવેદિકા આવી રહી છે ત્યારે આ સર્વની ફરતી છ પદ્મવેદિકા છે. ૩૧૮. વળી શ્રીદેવીને જેમ કમળ તેમ “અનાદત' દેવને આ સર્વ વૃક્ષે પિતાનાં આભૂષણાદિક સર્વ વાનાં રાખવાની બજારૂ દુકાન જેવાં છે. ૩૧૯ આ એકસો આઠ જમ્બવૃક્ષામાં જિનભવન કે પ્રાસાદ આદિક કંઈ છે કે નહિ તે સંબંધમાં, સૂત્રકાર કે ટીકાકારોએ શ્રી જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ, શ્રી જીવાભિગમ કે શેત્રવિચાર વિગેરે ગ્રન્થમાં કંઈ પણ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ શ્રાદ્ધપ્રતિકમણની ચૂર્ણના કર્તા વગેરે બહુશ્રુતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy