SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश। . (२८६) [ सर्ग १७ मन्दरानेरुत्तरस्यां दक्षिणस्यां च नीलतः । उत्तराः कुरवः ख्याता अनुत्तरचिदाश्रयैः ॥ २१७ ॥ युग्मम् ॥ उदग्दक्षिणविस्तीर्णास्ताः पूर्वपश्चिमायताः । अर्धेन्दुमण्डलाकारा भुवो भालमिवाहिताः ॥ २१८ ॥ अत्रोत्तरकुरुर्नाम देवः पल्योपमस्थितिः । वसत्यतस्तथा ख्याता यद्वेदं नाम शाश्वतम् ।। २१९ ।। एकादश सहस्राणि शतान्यष्ट तथोपरि । योजनानां द्विचत्वारिंशत् कलाद्वितयं तथा ॥ २२० । दक्षिणोत्तरविस्तार एतासां वर्णितो जिनैः । ज्ञातव्यात्रोपपत्तिश्च पूर्वाचार्यप्रदर्शिता ॥ २२१ ॥ युग्मम् ॥ ___ महाविदेहविष्कम्भे मेरुविष्कम्भवर्जिते । अर्धीकृते कुरुव्यासमानं भवति निश्चितम् ॥ २२२ ॥ त्रिपंचाशयोजनानां सहस्राणि भवेदिह । प्रत्यंचा नीलवत्पार्श्वे सा चैवं परिभाव्यताम् ॥ २२३ ॥ ભરતારની બે ભુજાની વચ્ચે સ્ત્રી રહેલી હોયની એમ એ વળી ગન્ધમાદન અને માલ્યવાન-એ બે પર્વતોની વચ્ચે રહેલું છે. ૨૧-૨૧૬. આ ઉત્તરકુરૂક્ષેત્ર ઉત્તર દક્ષિણ પહોળું અને પૂર્વ પશ્ચિમ લાંબું છે. વળી એને આકાર અર્ધચંદ્ર જેવો હોવાથી એ જાણે પૃથ્વીનું લલાટ હાયની એવું જણાય છે. २१७-२१८. ત્યાં પલ્યોપમના આયુષ્યવાળો ઉત્તરકુરૂ નામનો દેવ રહે છે તે પરથી એ ક્ષેત્ર ઉત્તરકુરૂ કહેવાય છે. અથવા એ શાશ્વતું જ નામ સમજવું. ૨૧૯ એને ઉત્તર દક્ષિણ વિસ્તાર અગ્યાર હજાર આઠસો બેંતાળીશ જન અને બે કળા छ. २२०-२२१. આ સંબંધમાં પૂર્વાચાર્યોએ જે “ઉપપત્તિ” કહી છે તે નીચે પ્રમાણે છે : મહાવિદેહના વિષ્કલમાંથી મેરૂને વિશ્કેભ બાદ કરતાં જે રહે એનું અરધોઅરધ કરતાં २ आवे ते '४३' वि विस्तार समायो. २२२. એની “જીવાનીલવંતપર્વતની પાસે ત્રેપન હજાર યોજન છે. તે આ પ્રમાણે –મેરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy