SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] बेउ पर्वतोना विस्तार, उंचाइ वगेरे । (२८५) पूर्वापरं च विस्तीर्णौ समीपे नीलवगिरेः । शतानि पंच पर्यन्तेऽङ्गुलासंख्यांशविस्तृतौ ॥ २१० ॥ चतुःशती योजनानां गिरे लवतोऽन्तिके । अभ्युन्नतौ शतमेकमवगाढौ भुवोऽन्तरे ॥ २११ ।। समीपे मन्दरस्याथ स्यातां पंचशतोन्नतौ । निमग्नौ पंच गव्यूतशतानि वसुधान्तरे ॥ २१२ ॥ कलापकम् ।। नीलवत्पर्वतोपान्ताद्वर्धमानाविमौ क्रमात् ।। समुत्सेधावगाहाभ्यां विस्तृत्या हीयमानको ॥ २१३ ॥ पूर्वोक्तमानविस्तीर्णोद्विद्धोच्चावुपमन्दरम् । नीलवच्छेलकरिणो दशनाविव राजतः ॥ २१४॥ युग्मम् ॥ प्रत्येकं च पद्मवरवेदिकावनमण्डितौ । कुरुतस्तो मिथो योगादधिज्यधनुराकृतिम् ॥ २१५॥ गन्धमादनसन्माल्यवतोः पर्वतयोरथ । अभ्यन्तरे स्थिताः कान्तभुजयोरिव कामिनी ॥ २१६ ॥ દક્ષિણેત્તર લાંબા છે; અને નીલવાન પર્વતની સમીપ પાંચસો યોજન પૂર્વપશ્ચિમપહોળા છે. छटायपर तो मसुखना मस-यमा माग पहा . २०८-२१०. બેઉ વળી નીલવાન પર્વતની પાસે ચારસો જન ઉંચા છે, અને એકસો જન જમીનની અંદર રહેલા છે. ૨૧૧. એ મેરૂપર્વતની પાસે તો પાંચ યોજન ઊંચા છે અને સવાસ યોજના જમીનની અંદર રહેલા છે. ૨૧૨. નીલવાન પર્વતથી આગળ એમની પહોળાઈ ઘટતી જાય છે પણ કમે કમે એમની ઉચાઈ અને ઉંડાઈ વધતી જાય છે તે મેરૂ આગળ પહોંચતાં ઉપર કહ્યા પ્રમાણે વિસ્તાર પામેલી હોઈને, એ બેઉ જાણે નીલવાન પર્વતરૂપી હસ્તીના બે દતૃશળ હોયની એવા જણાય छ. २१३-२१४. એ બેઉ પર્વત ઉપર પાદિકા અને બગીચા શોભી રહ્યા છે. વળી એમને પરસ્પર યોગ થવાથી એમની જે આકૃતિ થાય છે તે જાણે દોરી ચઢાવેલું ધનુષ્ય હાયની એવી થાય छ. २१५. - હવે, મંદરાચળની ઉત્તરે અને નીલવાનની દક્ષિણે ઉત્તરકુરુક્ષેત્ર આવેલું છે. જાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy