________________
(२८४) लोकप्रकाश ।
[सर्ग १७ एवं हरिकूटहरिस्सहकूटयोरपि निजनिजाश्रयगिर्योः यथारूपं उभय पार्श्वे श्राकाशमवरुद्ध्य स्थितत्वं परिभावनीयमिति ॥
श्राद्यकूटे जिनगृहं तथा पंचमषष्टयोः । सुभोगाभोगमालिन्यौ दिक्कुमार्ये निरूपिते ॥ २०४ ॥ शेषेषु षट्सु कूटेषु पल्योपमायुषः सुराः । कूटानुरूपनामानो महा विजयोपमाः ॥ २०५ ॥ एतेषां देवदेवीनामैशान्यां मन्दरागिरेः ।। जम्बूद्वीपेऽन्यत्र राजधान्यो हरिस्सहं विना ॥ २०६ ॥
हरिस्सहस्य तु ख्याता राजधानी सुमेरुतः । - उत्तरस्यामन्यज्जम्बूद्वीपे हरिस्तहाभिधा ॥ २०७ ।।
सहस्त्राश्चतुरशीतिर्योजनानां भवेदिह । व्यासायामावपरं तु तुल्यं चमरचंचया ॥ २० ॥
इमावद्री योजनानां दक्षिणोत्तरमायतौ। त्रिंशतसहस्रान द्विशतीं नवोत्तरां सषट्कलाम् ॥ २०९ ॥
એ બાબતમાં ક્ષેત્રસમાસની બહત્ વૃત્તિમાં કહ્યું છે કે–એવી રીતે હરિટ અને હરિરૂહ શિખરે પોતપોતાના આશ્રયરૂપ પર્વતો પર યથારૂપ બને પડખે આકાશમાં–ઝુલતા રહ્યા છે એમ સમજી લેવું.
પહેલા શિખર પર એક જિનચૈત્ય છે; અને પાંચમા તથા છઠ્ઠા શિખરોપર અનુકમે 'सुमा॥' मने ' मानिनी' नामनी हिमारिय। २ छ. २०४.
શેષ છશિખરો પર “પોપમ” ના આયુષ્યવાળા, શિખર સદશ નામવાળા તથા વિજયદેવ જેટલી ઋદ્ધિવાળા દેવ વસે છે. ૨૦૫.
હરિસહ શિવાયના શિખર પર રહેનારા દેવદેવીઓની રાજધાની: મેરૂપર્વતથી ઇશાન शुभां मन्य द्वीपमा छ. २०६.
હરિસ્સહ શિખરના હરિસ્સહ દેવની “હરિસ્સહા” નામે રાજધાની છે તે મેરૂ પર્વતથી 6त्तहिशमा छ. २०७.
એનો વિસ્તાર ચોરાશી હજાર જન છે. શેષ સર્વ “ચમચંચા” પ્રમાણે જાણવું. ૨૦૮. એ બેઉ ( ગન્ધમાદન અને માલ્યવાન ) પર્વતો: “ત્રીશહજાર બસો નવ જન છ કળા ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org