________________
क्षेत्रलोक ] माल्यवानना हरिम्सह शिखरनी विशेष हकीकत | (२८३) तथोक्तं जम्बूद्वीपप्रज्ञप्तिवृत्तौ।
अवशिष्टं यमकगिरिप्रमाणेन नेतव्यम् । तच्छेदम् । अट्ठाइजाई जोअणसयाई उठवेहेणं ॥
सहस्रं योजनानां च स्यान्मूले विस्तृतायतम् । मध्ये सार्द्धा सप्तशतीं शतानि पंच चोपरि ॥ १९९ ॥ योजनानां त्रिसहस्री सद्वाषष्टिशतान्विता । द्वे सहस्रे च द्विसप्तत्यधिकत्रिशतांचिते ॥ २०० ॥ सहस्रं साधिकैकाशीत्याढयपंचशतान्वितम् । क्रमादस्य परिक्षेपा मूले मध्ये तथोपरि ॥ २०१ ॥ युग्मम् ॥ शतानि पंच विस्तीर्णे गजदन्तगिराविदम् ।
सहस्रयोजनपृथु कूटं माति कथं ननु ॥ २०२ ॥ अत्रोच्यते । गजदन्तगिरि व्याप्य निजार्धेन स्थितं ततः ।
गिरेरुभयतो व्योम्नि शेषार्धेन प्रतिष्ठितम् ॥ २०३ ॥ तथोक्तं क्षेत्रसमासबृहवृत्तौ।
----------
--
----------
-----
-
-
--
---------
એ સંબંધમાં જબુદ્ધિીપપ્રજ્ઞપ્તિસૂત્રની ટીકામાં કહ્યું છે કે–શેષ વાત યમગિરિની સમાન છે એટલે કે એ બસોને પચાસ યોજન ઊંડું છે.
વળી એ “હરિસ્સહ” શિખરને, મૂળ આગળ એકહજાર જન વિસ્તાર છે; મધ્યમાં સાતસો પચાસ જન વિસ્તાર છે અને ઉપરના ભાગમાં પાંચસો જન વિસ્તાર છે. ૧૯.
એનો મૂળને, મધ્યભાગના અને ઉપરના ભાગનો ઘેરાવો અનુક્રમે ત્રણ હજાર એકસો બાસડ એજન, બે હજાર ત્રણસો હોતેર જન અને એક હજાર પાંચસો એકાશી योजन. २००-२०१.
અહિં કોઈ એવી શંકા કરે છે કે પાંચસે જન વિસ્તૃત–એવા ગજદંતપર્વત પર આ मे १२ योन विस्तृत शि५२ सभाय वी शते ? २०२.
એ શંકાના સમાધાનમાં કહેવાનું કે–એ શિખર ગજદંતની ઉપર તો ફક્ત અરધું જ રહેલું છે, બાકીનું અરધું તો ગિરિની બેઉ બાજુએ આકાશમાં-ઝુલતું રહ્યું છે. ર૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org