SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ (२७६ ) लोकप्रकाश । [ सर्ग १७ किंच सर्वेऽप्यमी द्वीपा द्वौ क्रोशावुच्छ्रिता जलात् । पद्मवेदिकया सर्वे वनेन च विराजिताः ॥ १५८ ॥ मध्ये च तेषां द्वीपानामेकैकं भवनं भवेत् । नदीनामसदृग्नाम्न्या देव्या योग्यमनुत्तरम् ॥ १५९ ॥ अर्धक्रोशव्यासमेकक्रोशायतं मनोहरम् । देशोनकोशतुंगं स्वदेवीशय्याविभूषितम् ॥ १६० ॥ युग्मम् ॥ एताश्च गाहावत्याद्या निम्नगा निखिला अपि । पंचविंशं योजनानां शतं विष्कम्भतो मताः ॥ १६१ ॥ साढे द्वे योजने निम्ना प्रारभ्य ह्रदनिर्गमात् । शीताशीतोदाप्रवेशपर्यन्तं सर्वतः समाः ॥ १६२ ॥ युग्मम् ॥ यत्तु श्रीमलयगिरयः क्षेत्रसमासवृत्तौ जम्बूद्वीपाधिकारे एताश्च गाहावतीप्रमुखा नद्यः सर्वा अपि सर्वत्र कुण्डाद्विनिर्गमे शीताशीतोदयोः प्रवेशे च तुल्यप्रमाणविष्कम्भोद्वेधा इति स्वयमुक्त्वा तस्मिन्नेव ग्रन्थे धातकीखण्डपुष्करार्धाधिकारयोस्तत्रत्यनदीनां द्विगुणविस्तारातिदेशं व्या. ઘેરાવો પચાસ યોજનથી કંઈક અધિક છે. વળી એ સર્વે જળથી બે કેસ ઉંચા છે. १५७-१५८. વળી એ સર્વેમાં પવેદીઓ અને બગીચા શોભી રહ્યા છે. પ્રત્યેક દ્વીપના મધ્ય ભાગમાં અકેક અનુપમ ભવન છે અને તે નદીના નામ સરખા નામવાળી ત્યાં રહેનારી દેવીને લાયકનું છે. ૧૫૯. પ્રત્યેક ભવનમાં વળી અદ્ધ કેસ પહોળી, એક કેસ લાંબી અને લગભગ એટલી જ यी, हेवानी भन२ शय्या छे. १६०. ગાહાવતી વગેરે આ સર્વે નદીઓ એકસે પચવીશ યોજન પહેળી છે. અને ધરામાંથી નીકળીને છેક શીતાશીતાદામાં ભળતાં સુધી એમની ઉંડાઈ સર્વત્ર સરખી અઢી લેજननी छे. १६१-१९२. શ્રીમલયગિરિમહારાજે ક્ષેત્ર માસની ટીકામાં જબદ્વીપના અધિકારમાં કહ્યું છે કે-“આ ગાહાવતી વગેરે નદીઓની, કંડમાંથી નીકળતી વખતે તથા શીતા કે શીતાદામાં ભળતી વખતે સર્વત્ર સરખી પહોળાઈ અને સરખી ઉંડાઈ છે.” આમ કહ્યા પછી પાછું એજ ગ્રંથમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy