SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक महाविदेहनी बार अन्तरनदीओ वगेरे । (२७५) शीतायाम्यतटे तप्ता मत्तोन्मत्तेति निश्चिताः । क्षीरोदा शीतस्रोताः चान्तर्वाहिनीति नामतः ॥ १५१ ॥ शीतोदाया याम्यतटे तस्या उत्तरतः पुनः । ऊर्मिगम्भीरफेनेभ्यो मालिन्योऽन्तरनिम्नगाः॥१५२॥ युग्मम् ॥ द्वादशानामप्यमूषामेकैकं कुण्डमीरितम् । स्वतुल्याख्यं नीलवतः समीपे निषधस्य वा ॥ १५३ ।। कुण्डं पुनस्तदेकैकं विष्कम्भायामतो मतम् । सपादं योजनशतमुद्विद्धं दशयोजनीम् ॥ १५४ ॥ परिक्षेपेण साशीति योजनानां शतत्रयम् । मध्ये च द्वीप एकैको नदीकुण्डसमाभिधः ॥१५५ ॥ यथा गाहावतीनद्याः कुण्डं गाहावतीति च । तत्र गाहावतीद्वीपो भवत्येवं परेऽप्यमी ॥ १५६ ॥ योजनानि षोडशामी विष्कम्भायाममानतः। सातिरेकाणि पंचाशत् प्रज्ञप्ताः परिवेषतः ॥ १५७॥ 'शीता' ने दक्षिणतटे -२मा प्रमाणे:-तता, भत्ता अनेत्री भत्ता.. શીતદા”ને દક્ષિણ તટે ત્રણ–તે આ પ્રમાણે –તેદા, શીતસ્ત્રોતા અને ત્રીજી અન્તરવાહિની. तह।' ने उत्तर तटे -ते मा प्रमाणे:-अभिमालिनी, ली२मालिनी अने. त्री निमासिनी. १५१-१५२. આ બારે નદીઓને પોતપોતાના નામને અકેક કુંડ છે અને એ નીલવાન અથવા નિષધ પર્વતની સમીપે છે. ૧પ૩. એ પ્રત્યેક કુંડની લંબાઈ પહેળાઈ સવાસે જનની છે, ઉંડાઇ દસ જનની છે, અને ઘેરાવ ત્રણસો એંશી યજનનો છે. ૧૫૪–૧૫૫. પ્રત્યેક કુંડની મધ્યમાં નદી તથા કુંડના નામાભિધાનવાળો અકેક દ્વીપ આવે છે. જેમકે ગાહાવતી નામની નદીને ગાહાવતી નામને કુંડ છે; અને એમાં દ્વીપ છે એનું નામ પણ ગાતાવતી છે. એવી રીતે સર્વત્ર સમજી લેવું. ૧૫૫–૧૫૬. (એમ બાર દ્વીપ થયા છે. તે સેળ યેાજન લાંબા હાળા છે, અને એમનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy