________________
अथ सप्तदशः सर्गः ।
मध्ये द्वयोर्वतयोर्नीलवन्निषधाख्ययोः । भात्यायतचतुरस्त्रं क्षेत्रं महाविदेहकम् ॥ १ ॥ सर्वक्षेत्रगुरुत्वात् महाप्रमाणांगजनयुतत्वात् वा । इदमुत महाविदेहाभिधसुरयोगात् महाविदेहाख्यम् ॥ २ ॥ त्रयस्त्रिंशद्योजनानां सहस्राणि च षट्शती । युक्ता चतुरशीत्यास्य व्यासः कलाचतुष्टयम् ॥ ३ ॥ वर्षवर्षधराद्रीणामन्येषां तु जिनेश्वरैः । अन्त्यप्रदेशपंक्तिर्या सा जीवेति निरूपिता ॥ ४ ॥ अस्मिन्क्षेत्रे पुनर्मध्यप्रदेशपंक्तिरायता । सा प्रत्यंचा भवेत् पूर्णलक्षयोजनसम्मिता ॥ ५॥ ततश्चापेक्ष्य तां जीवां धनुः पृष्टद्वयं भवेत् । तत्रैकं दचिणाब्धिस्पृगुत्तराधिश्रितं परम् ॥ ६ ॥
સર્ગ ૧૭ મો.
નીલવાન અને નિષધ પર્વતેાની વચ્ચે મહાવિદેહ નામનું ચારસ ક્ષેત્ર આવેલુ છે. ૧. સર્વ ક્ષેત્રામાં ન્હોતુ હાવાથી અથવા એના મહાવિદેહ નામના અધિષ્ટાયક દેવ હાવાથી અથવા મ્હોટા શરીરવાળા મનુષ્યા ત્યાં વસતા હોવાથી એનુ· મહાવિદેહ એવું યોગ્ય જ नाम पालु छे. २.
3
એ ક્ષેત્રના · વિષ્ણુભ ’ તેત્રીશહજાર છસે ચારાશી યાજન અને ચાર કળા છે. ૩. અન્ય ક્ષેત્રા અને વધર પર્વતાના તા અન્ય પ્રદેશની ૫ક્તિને જિનભગવાને એ ' उसी छे. ४.
જીવા
પરંતુ આ ક્ષેત્રમાં તા મધ્યપ્રદેશની પક્તિ લખાયલી છે તે પુરા એક લાખ યાજનની पंडित 'वा' थशे. प.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org