________________
क्षेत्रलोक ] मोळमा सर्गनी पूर्णाहति ।
(२५३) विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रान्तिष
द्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे
सो निर्गलितार्थसार्थसुभगः पूर्णः सुखं षोडशः ॥ ४५५ ॥
॥ ४५५॥
इति षोडशः सर्गः।
અખિલ વિશ્વને આશ્ચર્ય પમાડી રહી છે કીર્તિ જેમની એવા શ્રીકાતિવિજયવાચકના અન્તવાસી તથા માતા રાજશ્રી અને પિતા તેજપાળના સુપુત્ર–એવા વિનયવિજયજીએ જગતના નિશ્ચિત સ્વરૂપેપર દીપક સમાન પ્રકાશ પાડવાને રચેલા આ ગ્રન્થને, એમાં વર્ણવેલા અર્થના સમૂહથી મનહર–એ સામે સગ નિર્વિને સંપૂર્ણ થયે.
સોળમો સર્ગ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org