________________
( २५२) लोकप्रकाश ।
[ सर्ग १६ गिरेर्माल्यवतोऽधस्तात् प्रस्थिता पूर्वसंमुखी। द्वेधा विदधती पूर्वविदेहान् पथि चाश्रिता ॥ ४५० ॥ अष्टाविंशत्या सहस्रैरेकैकविजयोद्गतैः । नदीनां पंचभिर्लक्षैः सद्वात्रिंशत्सहस्रकैः ॥ ४५१ ॥ सर्वाग्रेणेति संयुक्ता विभिद्य जगतीतटम् । द्वारस्य विजयस्याधो विशति प्राच्यवारिधिम्॥४५२॥ कुलकम्॥ अस्या वार्धिप्रवेशान्तमारभ्य हृदनिर्गमात् ।
शीतोदया समं सर्व ज्ञातव्यमविशेषितम् ॥ ४५३ ॥ इति निषधपर्वतः प्रसंगात् शीतास्वरूपं च ॥
हिमवता महता च कनीयसा
जलधिना निषधेन च यत् त्रिधा । तदिह दक्षिणपार्श्वमिहोदितम्
बहुविधं नियतानियतारकैः॥ ४५४ ॥
છે. નીકળીને વહેતી વહેતી શીતાકુંડમાં પડે છે. વળી ત્યાંથી પાછી નીકળી દક્ષિણ સન્મુખ વહી પૂર્વવત્ પાંચ ઉત્તરકુરૂદ્રહોને બે બે વિભાગમાં વહેંચતી ઉત્તરકુરૂની ચોરાશા હજાર નદીઓને સાથે લઈ, ભદ્રશાળવનમાં જઈ, મંદરાચળથી બે એજનને છેટે માલ્યવાન પર્વતથી નીચે ઉતરી, પૂર્વ સન્મુખ ચાલતી, વળી પૂર્વ વિદેહને બે વિભાગમાં વહેંચતી, મા
માં અકેકા વિજ્યમાંથી નીકળેલી અઠયાવીશ અઠયાવીશ હજાર નદીઓને સાથે લઈ, એવી રીતે સમગ્રપણે પાંચ લાખ બત્રીશ હજાર નદીઓના પરિવાર સહિત વિજયદ્વારના नीय गतीनो तटमहीने पूर्व समुद्रमाणे छ.४४७-४५२.
આ “શીતા” નદીનું, દ્રહમાંથી નીકળવાથી તે છેક સમુદ્રમાં ભળવા સુધીનું સમગ્ર વૃત્તાન્ત લેશ પણ તફાવત વિના શીતદા નદીના વૃત્તાન્ત જેવું છે. ૪૫૩.
એ પ્રમાણે નિષધપર્વતનું, અને પ્રસંગને લઈને કહેલું શાનદીનું સ્વરૂપ જાણવું
એવી રીતે મહા હિમવંત અને ક્ષુદ્ર હિમવંતથી તથા સમુદ્ર અને નિષધ પર્વતથી ત્રણ ત્રણ વિભાગ પડેલા હોવાને લીધે તથા નિયતાનિયત આરાઓને લીધે બહુવિધ-એવા આ દક્ષિણ બાજુના ભાગનું વર્ણન કર્યું . ૪૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org