SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक ] एमना कुंड, द्वीप वगेरे । शीतानदीनी हकीकत । पंचाशद्योजनान्यस्या विष्कम्भो हृदनिर्गमे । एकं योजनमुद्वेधः स कुण्डनिर्गमावधि ।। ४४२ ॥ व्यासेऽशीतिश्च वर्धन्ते धनूंषि प्रतियोजनम् । तत् पंचयोजनशतव्यासेयं वार्धिसंगमे ॥ ४४३ ॥ तत्रोद्वेध योजनानि दशैतस्याश्च जिह्निका । पंचाशद्विस्तृता द्वे च योजने मेदुरायता ॥ ४४४ ॥ चत्वारि योजनशतान्यशीतिश्च तथोपरि । कुण्डस्यायामविष्कम्भौ दशोद्वेधश्च कीर्त्तितः ॥ ४४५ ॥ चतुःषष्टियोजनानि द्वीपोऽस्या विस्तृतायतः । योजनार्द्धमुद्रितोऽभ्यो गंगावत् भवनादिकम् ॥ ४४६ ॥ शीतोप्येवं नीलवतो निर्गता केसरिहृदात् । शीताकुण्डे निपत्यातः प्रस्थिता दक्षिणामुखी ॥ ४४७ ॥ प्रागद्विदधती द्वेधा पंचोत्तरकुरुहृदान् । नदीसह त्रैश्चतुरशीत्योदक्कुरुगैः श्रिता ॥ ४४८ ॥ ( २५१ ) प्राप्तोत्तरकुरुप्रान्ते भद्रसालवनं क्रमात् । संप्राप्ता योजनाभ्यां द्वाभ्यां मन्दरभूधरम् ॥ ४४९ ॥ કુંડમાં પડતાં અગાઉ એની ઉંડાઇ એક ચેાજનની છે. વળી દ્રહમાંથી નીકળતી વખતે એની પહેાળાઇ પચાસ યાજનની કહી છે, જે ત્યારપછી પ્રત્યેક યાજને એંશી એંશી ધનુષ્ય વધતાં વધતાં છેવટ સમુદ્રમાં ભળતી વખતે પાંચસેા યેાજન થાય છે. વળી તે સ્થાને એની ઉંડાઇ પણ વધીને દશ ચેાજન થયેલી હાય છે. વળી એના ધેાધ પચાસ ચેાજન પહેાળા અને मेयो लडो छे. ४४२-४४४. કુંડની લંબાઇ પહેાળાઇ ચારસા એંશી યેાજન છે અને ઉંડાઇ દશ યેાજન છે. ૪૪૫. દ્વીપની લંબાઈ પહેાળાઇ ચેાસ ચેાજન છે અને એની જળ ઉપરની ઉંચાઇ અરધે યેાજન છે, તે પર ભવન વગેરે છે તે સર્વ ગંગાપ્રમાણે જાણવાં. ૪૪૬. એજ પ્રમાણે નીલવાન પતના કેસરી નામના દ્રહમાંથી વળી શીતા નામની નદી નીકળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy