SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ (२५०) लोकप्रकाश। [सर्ग १६ प्रागुक्तमानमुल्लंघ्य क्षेत्रं क्षितिधरोपरि । शीतोदाकुण्डे पतति वज्रजिढिकया नगात् ॥ ४३४ ॥ युग्मम् ॥ कुण्डादस्मादौत्तराहतोरणेनोत्तरामुखी । यान्ती कुरुहृदान् पंच खलेव कुर्वती द्विधा ।। ४३५ ॥ नदीसहस्त्रैश्चतुरशीत्या पथ्याश्रिता क्रमात् । यान्ती देवकुरुप्रान्ते भद्रसालवनान्तरे ॥ ४३६ ॥ यावद्द्वाभ्यां योजनाभ्यां सुमेरुः दूरतः स्थितः । तावत्तत्संमुखा याता कामुकीव रसाकुला ॥ ४३७ ॥ वक्षस्कारगिरेविद्युत्प्रभस्याधोविभागतः । परावृत्ता पश्चिमातो लजितेवाभिसारिका ॥ ४३८ ॥ द्वेधापरविदेहांश्च कुर्वती सरितां श्रिता । अष्टाविंशत्या सहस्रैरेकैकविजयोद्गतैः ॥ ४३९ ॥ श्रिताम्भोधिप्रवेशे च मूलतः सर्वसंख्यया । नदीनां पंचभिः लक्षैः सद्वात्रिंशत्सहस्त्रकैः ॥ ४४० ॥ अधो जयन्तद्वारस्य विभिद्य जगतीतटम् । प्रविष्टा पश्चिमाम्भोधौ शीतोदाख्या महानदी॥४४१॥ कुलकम् ॥ આ તિગિછિ દ્રહના ઉત્તર તરફના તોરણમાંથી શીતાદા નામની નદી નીકળે છે અને ઉત્તર તરફ વહે છે તથા પૂર્વે કહ્યું છે એટલું પર્વતપર ફરીને ત્યાંથી ધોધરૂપે શીતાદા કુંડમાં પડે છે. ત્યાંથી એના ઉત્તર તરફના તોરણમાંથી નીકળી ઉત્તર તરફ વહેતી પ્રપંચી માણસની પેઠે (ઉત્તર) કુરૂક્ષેત્રના પાંચ દ્રહોને દ્વિધા ભેદતી, માર્ગને વિષે આવી મળેલી ચોરાશી હજાર નદીઓને સાથે લઈ અનુક્રમે દેવકુરૂક્ષેત્રને છેડે ભદ્રશાળવનમાં પહોંચતાં પહોંચતાં, સુમેરૂ પર્વત બે યેજન દૂર હતાં સુધી કામાતુર સ્ત્રીની પેઠે તેની સન્મુખ જઈ, વિદ્યુ—ભ નામના વક્ષસ્કાર પર્વતના નીચેના ભાગથી, લજિત અભિસારિકાની પેઠે પાછું વળણ લઈ, અપર વિદેહને બે ભાગમાં વહેંચી, અકેક વિદ્યમાંથી નીકળી આવી મળેલી અઠ્યાવીશ અઠ્યાવીશ હજાર નદીઓને સાથે લઈ, એ રીતે છેક મૂળથી આરંભીને સમુદ્રમાં ભળતાં સુધી એકંદર પાંચ લાખ બત્રીસ હજાર નદીએના પરીવાર સહિત વહેતી વહેતી યન્ત દ્વારની નીચે જાતીના કેટને ભેદી આખરે એ મહાનદી પાશ્ચમ સમુદ્રમાં ભળે છે. ૪૩૩-૪૪૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy