________________
क्षेत्रलोक )
चोथु महाविदेहक्षेत्र । एनुं विस्तृत वर्णन । ( २५५) एवं शरोऽपि द्विविधो दक्षिणोत्तरभेदतः । पूर्वापरैवं बाहापि प्रत्येकं द्विविधा भवेत् ॥ ७॥ लक्षार्धं योजनान्यस्य विशिखौ दक्षिणोत्तरौ । दाक्षिणात्येतरधनुःपृष्टमानमथ ब्रुवे ॥ ८॥ अष्टपंचाशत्सहस्राधिकं योजनलक्षकम् । शतं त्रयोदशयुतं सार्धाः कलाश्च षोडश ॥ ९ ॥ सहस्राः षोडशशतान्यष्टौ त्र्यशीतिरेकिका । बाहा त्रयोदश कलाः कलातुर्यांशसंयुताः ॥ १० ॥ शतानि त्रीणि कोटीनां कोटयः सप्तविंशतिः। लक्षाश्चतुर्दश तथा सहस्त्राण्यष्टसप्ततिः ॥ ११॥ पंचभिश्चाभ्यधिकानि योजनानां शतानि षट् । कलाद्वयं च विकला एकादश तथोपरि ॥ १२ ॥ एतन्महाविदेहस्य गणितं प्रतरात्मकम् । भव्यलोकोपकाराय तत्वविद्भिनिरूपितम् ॥ १३ ॥ विशेषकम् ॥
महाविदेहक्षेत्रं तच्चतुर्धा वर्णितं जिनैः । पूर्वापरविदेहाश्च द्विविधाः कुरवस्तथा ॥ १४ ॥
અને તેથી તે જીવા’ ની અપેક્ષાએ બે ધન પૃષ્ઠ થયાં: એક દક્ષિણ સમુદ્રને જઈને અડે છે એ, અને બીજું ઉત્તર સમુદ્રને અડે છે એ. ૬.
એ જ પ્રમાણે “શર” પણ બે થશે. એક ઉપર તરફનું અને બીજુ દક્ષિણ તરફનુ. તેવી રીતે પ્રત્યેક ‘બાહા પણ પૂર્વ તરફની અને પશ્ચિમ તરફની-એમ બે પ્રકારની થાય છે. ૭.
એક ઉત્તરતરફનું અને બીજું દક્ષિણ તરફનું એમ, બેઉ “વિશિખ” એટલે “શર” પચાસ હજાર એજનના છે. અને એના, દક્ષિણ અને ઉત્તર તરફના ધનુપૃદનું પ્રમાણ એક લાખ અઠાવન હજાર એકસે તેર જન અને સાડાસેળ કળા છે. ૮-૯
એની પ્રત્યેક બાહા” સોળહજાર આઠસો વ્યાશી જન અને સવાતેર કળા છે. ૧૦.
આ મહાવિદેહક્ષેત્રનું “પ્રતરગણિત ત્રણસો સત્યાવીશ કોડ રૌદ લાખ અડચેતેર હજાર છશે પાંચ એજન, બે કળા અને અગ્યાર વિકળા છે. ૧૧-૧૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org