SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ( २४४) लोकप्रकाश। [ सर्ग १६ द्वे शते योजनानां च चत्वारिंशत्समन्विते । कुण्डस्यायामविष्कम्भावुद्वेधो दशयोजनी ॥ ३९१ ॥ द्वीपस्यायामविष्कम्भो द्वात्रिंशयोजनानि च । जलात्समुच्छ्यः क्रोशद्वयं शेषं तु पूर्ववत् ॥ ३९२ ।। इति महाहिमवान् पर्वतः ॥ ___ उत्तरस्यां हरिवर्ष महाहिमवतो गिरेः। प्रौढपर्यकसंस्थानमन्ताभ्यां वारिधिं स्पृशत् ॥ ३९३ ॥ व्यासोऽस्याष्टौ सहस्राणि योजनानां चतुःशती । तथैकविंशतिश्चैका कलात्राथ शरं ब्रुवे ॥ ३९४ ॥ सहस्राः षोडश त्रीणि योजनानां शतानि च । युक्तानि पंचदशभिः कलाः पंचदशोपरि ॥ ३९५ ॥ त्रिसप्ततिः सहस्राणि जीवा नवशतानि च । एकोत्तराण्यथ कलाः सार्धाः सप्तदशोपरि ॥ ३९६ ॥ धनुःपृष्टं सहस्राणि चतुरशीतिरेव च । षोडशाढ्यान्यथ कलाश्चतस्त्रः परिकीर्तिताः ॥ ३९७ ॥ કુંડની લંબાઇપહોળાઈ બસો ચાલીશ યોજન અને ઉંડાઈ દશ જનની છે. ૩૧. એમાં રહેલા દ્વીપની લંબાઈ પહોળાઈ બત્રીશ યોજન છે અને ( જળ ઉપર) ઉંચાઈ બે કેસ છે. શેષ સર્વ પૂર્વવતુ સમજવું. ૩૯૨. એ પ્રમાણે મહાહિમવાનપર્વતનું સ્વરૂપ સમજવું. હવે એ મહાહિમવંત પર્વતની ઉત્તરે હરિવર્ષ ક્ષેત્ર છે. એનો પલંગજે આકાર છે અને એના બેઉ છેડા સમુદ્રસુધી પહોંચેલા છે. ૩૯૩. એ ક્ષેત્રનો “વિષ્ઠભ આઠ હજાર ચારસો એકવીશ એજન અને એક કળા છે. ૩૯૪. એનું “શર સેળહજાર ત્રણસો પંદર યોજન અને ઉપર પંદર કળા છે. ૩૫. श्यना न्या' तांतर १२ नवस : योन मने साासत२ ४॥ छ. 3८६. એનું “ધનુ:પૃષ્ઠ ” ચોરાશી હજાર સોળ ચોજન અને ચાર કળા છે. ૩૯૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy