________________
क्षेत्रलोक ] ' हरिकान्ता 'नदीनी हकीकत।
(२४३) उत्तराहतोरणेन तस्मान्निर्गत्य कुण्डतः। अष्टाविंशत्या सहस्त्रैः नदीभिः पथि संगता ॥ ३८३ ॥ गन्धापातिनमप्राप्तान्तरितं योजनेन सा । स्मृतप्रयोजनेवेतः प्रस्थिता पश्चिमामुखी ॥ ३८४ ॥ अष्टाविंशत्या सहस्रैः नदीभिः पुनराश्रिता । एवं नदीनां षट्पंचाशता सहस्रकैर्वृता ॥ ३८५ ॥ हरिवर्षपश्चिमा द्वेधा विदधती किल । अधो विभिद्य जगतीं पतितापश्चिमाम्बुधौ ॥३८६॥ कलापकम् ॥ __ योजनानि ध्रुवं पंचविंशतिर्हदनिर्गमे । विष्कम्भोऽस्या योजनार्धं चोद्वेधः कुण्डसीमया ॥ ३८७ ॥ ततश्च वर्धते व्यासो धनूंषि प्रतियोजनम् । एकतो विंशतिश्चत्वारिंशच्चोभयतः पुनः ॥ ३८८ ॥ एवं च द्वे शते सार्धे योजनान्यब्धिसंगमे । विष्कम्भोऽस्यास्तत्र पुनरुद्वेधः पंचयोजनी ॥ ३८९ ॥ योजनायामबाहल्या जिव्हिकास्याः प्रकीर्तिता । विष्कम्भतः पुनः पंचविंशतिर्योजनान्यसौ ॥ ३९० ॥
ત્યાંથી વળી પાછી નીકળી ઉત્તર તરફ વહેતાં માર્ગને વિષે આવી મળેલ અઠયાવીશ હાર નદીઓને પરીવાર લઇ, ગંધાપાતી પર્વતથી ખાસ્સે એક ચેાજન દૂરદૂર રહી, જાણે કંઈ કામ યાદ આવ્યું હોય એમ પશ્ચિમ તરફ પાછી વળી પુન: આવી મળેલી બીજી અઠ્યાવીશ હજાર નદીઓથી પરિવરિત થઈ એટલે કે એકંદર છપ્પન હજાર નદીઓથી સંયુક્ત થઈ પશ્ચિમાદ્ધ હરિવર્ષને બે વિભાગમાં વહેંચી નાખી, જગતના કોટને હેઠળથી ભેદી, એ નદી पश्चिमसमुद्रने भणे छ. 3८3-3८६.
એની ઉંડાઈ કુડસુધીમાં અરધા યોજનની છે. વળી પહોળાઈ દ્રહમાંથી નીકળતી વખતે પચવીશ જનની છે પણ ત્યારપછી પ્રત્યેક અને અનેક પડખે વીશ વીશ મળીને ચાલીશ ધનુષ્ય જેટલી વધતી જાય છે. એટલે એ પ્રમાણે સમુદ્રને મળતા સુધીમાં પહોળાઈ અઢીસે योजननी सांय योगाननी थाय छे. 3८७-3८९. - એનો ધોધ એક એજન જેટલું લાંબે તથા જડો કહ્યો છે; અને પચવીશ એજન पाणी होछ.3८०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org