SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ (२४२) लोकप्रकाश । [सर्ग १६ व्यासं हृदस्य संशोध्य गिरिव्यासेऽद्धिते च यत् । तावन्नदीनां क्रमणं गिरौ स्यादक्षिणोत्तरम् ॥ ३७६ ।। दाक्षिणात्यतोरणेन तस्मानिर्गत्य कुण्डतः। प्राच्यं हेमवतस्याई द्वेधा विदधती किल ॥ ३७७ ॥ क्रोशद्वयेनासंप्राप्ता शब्दापातिमहीधरम् । आलीव रोहितांशाया हृष्टागात्पूर्वसंमुखी ॥ ३७८ ।। अष्टाविंशत्या सहस्रः नदीभिः परिवारिता । अधो विभिद्य जगतीं पूर्वाब्धि याति रोहिता॥३७९॥ विशेषकम् ॥ प्रवाहजिह्रिकाकुण्डद्वीपादिषु भवेदिह । विष्कम्भदैर्योद्वेधादि रोहितांशासमं समम् ॥ ३८० ॥ उत्तराहतोरणेन महापद्मदात्ततः । हरिकान्तेति तटिनी निर्गतोत्तरसन्मुखी ॥ ३८१ ॥ पूर्वोक्तमानमुल्लंघ्य गिरिं सोत्तरसन्मुखम् । हरिकान्ताप्रपाताख्ये कुण्डे पतति जिव्हया ॥ ३८२ ॥ પર્વતના વ્યાસમાંથી દહન વ્યાસ બાદ કરતાં જે આવે તેનું અર્ધ કરવું. એનું જે પરિ ણામ આવે તે નદીનું પર્વતપરનું દક્ષિણોત્તર કમણ સમજવું. ૩૭૬. ( પર્વત પરથી કુંડમાં પડી ) ત્યાંથી પાછી એના દક્ષિણ તરફના તોરણમાં થઈને બહાર હેમવંતને બે ભાગમાં વહેંચી નાખી, શબ્દાપાતી પર્વતથી બે કેસ દૂર રહી, એ રોહિતા નદી, જાણે રોહિતાંશા નદીની સહચરી–સખી હોયની એમ હર્ષપૂર્વક એની સમુખ આવી, ત્યાં એને આવી મળેલી અઠ્યાવીશ હજાર નદીઓને સાથે લઈ જગતના કેટને હેઠળ था लेही पूर्व समुद्रने भणे छे. 3७७-3७६. એના પ્રવાહ, ધેધ, કુંડ, દ્વીપ આદિ સર્વેની લંબાઈ, પહોળાઈ, અને ઉડાઈ વગેરે સઘળાં વાનાં હિતાંશા સમાન જાણવાં. ૩૮૦. વળી એ મહાપદ્મદ્રહના ઉત્તર તરફના તોરણમાંથી હરિકાંતા નામની નદી નીકળે છે અને ते उत्तर तर १ छ. 3८१. પૂર્વોક્ત પ્રમાણ જેટલું પર્વતપર વહીને તે નદી હરિકાંતાપ્રપાત નામના કુંડમાં ધોધરૂપે ५९ छ. 3८२. નીકળ Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy