SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ क्षेत्रलोक एनो — महापद्म' द्रह अने · रोहिता' नदी । (२४१) पद्मदाब्जतुल्यानि पद्मान्येतानि संख्यया । विष्कम्भायामबाहल्यैः द्विगुणानि ततः पुनः ॥ ३७० ॥ तत्समानोद्विद्धतया हृदस्यास्य कजान्यपि । तावदेवोच्छ्रितानि स्युरेवमग्रेऽपि भाव्यताम् ॥ ३७१ ॥ मूलपने च भवनं श्रीदेवीभवनोपमम् । ह्रीदेवी च वसत्यस्मिन्नेकपल्योपमस्थितिः ॥ ३७२ ॥ ___ दाक्षिणात्यतोरणेन महापद्महृदात्ततः । निर्गता रोहिता नाम्नी दक्षिणाभिमुखी नदी ॥ ३७३ ॥ सहस्र योजनानां षट्शती पंचसमन्विताम् । कलाः पंच दक्षिणस्यां सा गत्वा पर्वतोपरि ॥ ३७४ ॥ वज्रजिढिकया शैलात् प्रवाहेण पतत्यधः । सद्रोहिताप्रपाताख्ये कुण्डे रज्जुरिवावटे ॥ ३७५ ॥ युग्मम् ॥ अत्रायमाम्नायः। એક હજાર યોજન પહોળો અને દશ યોજન ઉડે છે. એની વચ્ચે એક સુંદર કમળ છે. તે કમળની આસપાસ બીજા પુષ્કળ કમળના છ વલયો છે. ૩૬૮–૩૬૯ એ સર્વ કમળોની સંખ્યા પદ્મદ્રહ’ ના કમળ જેટલી છે. પરંતુ એની લંબાઈ, પહોળઈ અને જાડાઈ બમણી બમણી છે. ૩૭૦. ૧ળી બેલી દ્રહ સરખા ઉંડા હેવાથી બેના કમળે ઉંચાઈમાં સરખાં છે. આગળ આવી વાત આવે ત્યાં પણ એમજ ભાવી લેવું. ૩૭૧. જે એક કમળ કહ્યું-તે મૂળકમળ-માં પૂર્વોક્ત શ્રીદેવીના ભવન સરખું ભવન છે અને तेभा पहभा५मना मायुष्यवाणी वी ' २९ छ. ३७२. તે “મહાપદ્રહ” થકી એના દક્ષિણતરફના રણમાં થઈને ‘રોહિતા ” નામની નદી નીકળી દક્ષિણદિશામાં વહે છે. ૩૭૩. તે નદી એક હજાર છસો પાંચ જન અને પાંચ કળા જેટલું પર્વત પર વહીને, પછી કુવામાં દોરડું સરતું હોય એમ, ધોધરૂપે રોહિતાપ્રપાત નામના કુંડમાં પડે છે. ૩૭૪-૩૫. અહિં નીચે મુઝબ નિયમ છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005155
Book TitleLokprakash Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1932
Total Pages536
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy